________________
પચ્ચકખાણ પારવાની વિધિ.
( ૧૦૯ )
wwwwwwwwwwwwwwwwwwwwww
w
ww
જ્યારે સે ડગલા ઉપરાંત બહાર જઈ આવ્યા હોય, અથવા ઠલે એટલે વડીનીતિ જઈ આવ્યા હોય, ત્યારે ઉપર મુજબ
ઈરિયાવહિયં” લેગસ્સ સુધી કહીને, નીચે મુજબ ગમસુગમણે કહેવા
ઈરછાકારેણ સંદિસહ ભગવન! ગમણાગમણે આલઉં? ઈચ્છ. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભંડમનિખેવણસમિતિ, પારિદ્રાવણિયાસમિતિ, મનશુદ્ધિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, આઠ પ્રવચનમાતા, શ્રાવકતણે ધમે સામાયિક પિસહ લીધે રૂડી પરે પાળી નહિં, ખંડના વિરાધના થઈ હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. છે
પચ્ચખાણું પારવાની વિધિ. પ્રથમ ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિકમામિ? ઈચ્છ, ઈચ્છામિ પડિકકમિઉં, ઈરિયાવહિયાએ વિરાણાએ, ગમણગમણે, પાણકકમણે બીયક્રમણે હરિયષ્ક્રમણે, ઓસા ઉસિંગ પણગ દગ મટ્ટી મકડા સંતાણા સંકમાણે, જે મે જવા વિરાહિયા, એગિદિયા બેઈદિયા તેઇ દિયા ચઉરિદિયા પંચિંદિયા, અભિહયા વત્તિયા લેસિયા સંવાઈયા સંઘક્રિયા પરિયાવિયા કિલામિયા ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, છવિયાએ વવવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં છે
તસ ઉત્તરીકરણેણં, પાયછિતકરણેણં, વિહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમાણે નિશ્થાયણએ કામિ કાઉસગં.
૧ બપરના કાળના દેવવંદન કર્યા પહેલાં પચ્ચખાણ પરાય નહિ.