________________
( ૧૨ )
પૌષધ વિધિ.
ખમાસમણ દઈ, ઉભડક બેસી, એક નવકાર ગણ મન્હ જિણાણુની સજઝાય કહેવી. આ સજઝાય બપોર તથા સાંજના દેવવંદનમાં ન કહેવી અર્થાત્ ફક્ત સવારે જ કહેવી.
મહ જિસુણું સઝાય, જુઓ પૃષ્ઠ ૩૭
રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિ. અમારા દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિમામિ, ઈછે, ઈચ્છામિ પડિક્કમિઉ ઈરિયાવહિઆએ વિરાણાએ, ગામણગમણે, પાણીમણે, બીયમ, હરિયર્કમાણે,
સાઉનિંગ પણુગદગ, મઠ્ઠી મક્કડા સંતાણ સંકમાણે, જે મે છવા વિરાહિયા, એબિંદિયા બેઇડિયા તેદિયા ચઉરિદિયા પંચિંદિયા, અહિયા વત્તિયા લેસિયા સંઘાઈ સંઘષ્ટિ, પરિયાવિયા, કિલામિયા ઉદ્દવિયા, ઠાણાઓ કાણું સંકામિયા, છવિયાએ વવવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ
તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસહીકરણેણં, વિમલીકરણેણં, પાવાણું કમ્માણ નિગશાયઠ્ઠાએ ઠામિ કાઉસગં.
અનાથ ઊસસિએણું નસસિએણું, ખસીએણું છીએણું જંભાઈએણું ઉડુએણું, વાયનિસણું, ભમલીએ પિત્તમુછાએ, સુહુમેહિંઅંગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિદ્ધિસંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભો અવિરાહિએ
૧ જે ગુરુમહારાજ સાથે રાઈ એટલે સવારનું પ્રતિક્રમણ કર્યું હોય અથવા ગુરુમહારાજ ન હોય તે આ ક્રિયા કરવી નહિં.
૨ આ વિધિ પિસહ લીધા પછી તરત અથવા છ ઘડીની પરિસિ ભણાવ્યા પછી પણ કરે છે.