________________
દેવ વાંદવાની વિધિ
( ૮૯ )
પછી ખમા “દઈ ઈચ્છાચિત્યવંદન કરૂં? ઈચ્છ.”
એ પ્રમાણે કહી, બેસી, ડાબો ઢીંચણ ઊંચે રાખી બે હાથ જોડી આ રીતે યા બીજું ચૈત્યવંદન બોલવું— સિદ્ધારથ સુત વંદિયે, ત્રિશલાને જાય; ક્ષત્રિયકુળમાં અવતર્યો, સુર નરપતિ ગાયે, મે ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાય. ૨ છે ખિમાવિજય જિનરાજના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બેલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. . ૩ છે જે કિંચિ નામતિથં, સગે પાયાલિ માણસે એક જાઇ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. મે ૧ .
નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું. ૧. આઈગરાણું તિર્થીયરાણું સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તરમાણુ પુરિસસીહાણુ પુરિસવરપુંડરી આણું પુરિસવરગંધહસ્થીણું. ૩. લગુત્તમારું લગનાહાણું લેગહિઆણું લેગપાઈવાણું લેગપજmઅગરાણું. ૪. અભયદયાણું ચખુદયાણું મગદયાણું સરણદયાણું બેહિદયાણું. ૨. ધમ્મદયાણું ધમ્મદેસયાણું ધમ્મનાયગાણું ધમ્મુસારહીણું ધમ્મરચાઉરંતચક્રવટ્ટીશું. ૬. અપડિહયવરનાણદંસણુધરાણું, વિઅછઉમાણું. ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણું બહયાણું, મુત્તાણું મોઅગાણું. ૮. સવનૂર્ણ સવદરિસીણું, સિવમયલમરૂઅમણું તમખય-મવાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ નામધેય, ઠાણું સંપત્તાણું,નમો જિણાવ્યું જિઅભયાણું. ૯જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિ ણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણુ, સર્વે તિવિહેણ વંદામિ. ૧૦