SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પૂર્વક બાર વ્રતનું પાલન એ ગૃહસ્થનું શીલ છે. તે ઉપરાંત પણ તેણે કેટલાક નિયમ પાળવાના છે. જેમ કે [1] આચરજ -જ્યાં શીલ અને ધર્મનું રક્ષણપિષણ થાય, ધર્મ ક્રિયાઓ અને ધર્મ ગષ્ટી મળે તેને આયતન કહેવાય છે. તેનું સેવન કરવું. ૪ ' (૨) પદ-અવર્ણન-અનિવાર્ય કામ સિવાય બીજાના ધરમાં પગ મૂક નહિ. (૩) બદલે પહેરવેશ સાદે અને સુઘડ રાખ. • [૪] વિચાર-વિકાર ઉત્પન્ન થાય તેવાં વચને બેલવાં નહિ. (૫) કવિ વિનબાલચેષ્ટાઓનો ત્યાગ કરે. () માપુજીત્યા પાન-મીઠી વાણીથી કાર્ય સાધવું અર્થાત કહેર વચનને પ્રવેશ કરવો નહિ, ગૃહસ્થો માટે પણ બ્રહ્મચર્ય એ સૌથી મોટું શીલ છે. તે અંગે જેન મહર્ષિઓએ કહ્યું છે કે पस्तु स्वदारसंतोषी विषयेषु विरागवान् । गृहस्थोऽपि स्वशीलेन, यतिकस्पः स कल्प्यते ॥ જે પિતાની સ્ત્રીથી જ સંતુષ્ટ છે, અને વિષયમાં વિરક્ત છે, તે ગૃહસ્થ હોવા છતાં પિતાના શીલથી સાધુના સરખે ગણાય છે. શીલવત અંગે જૈન સાહિત્યમાં સેંકડો કથાઓ લખાયેલી છે, જે તેનો શીલ પ્રત્યેને અત્યંત આદર સૂચવે છે. આજે પણ જેના સ્ત્રી પુરૂષ પ્રાતઃ કાલમાં સોળ સતીઓનું સ્મરણ કરે છે. કારણ કે તે શીલવતથી શોભતી હતી, અને ગમે તેવી કપરી કસોટીમાં પણ અડગ રહી હતી. * આ છ પ્રકારે શ્રી ધર્મરત્ન પ્રકરણમાં બતાવેલા છે.
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy