________________
૨૦
તે પતિધર્મી યુકત સમારંભ ત્યાગ વડે કરવામાં આવ ઇન્દ્રિયજય આહારસના, ભયસંજ્ઞા, મૈથુન'ના, અને પરિગ્રહસના એ ચાર સંજ્ઞાથી × રહિત હાવા જોઇએ, તથા તે મન વચન અને કાયાએ ત્રણ કરણથી અને ન કરવારૂપ, ન કરાવવા રૂપ તથા- ન અનુમેાદવા ૨૫ ણુ ચાગથી હાવા જોએ એટલે શીલના ૧૦૦ × ૪ સંજ્ઞા × ૩ કરણુ × ૩ ચેાગ=૧૮૦૦૦ અંગે થયાં.
શીલમાં બ્રહ્મચર્યના મહિમા અધિક છે. તે માટે જૈનાગમેમાં કહ્યું છે કેઃ
64
' બ્રહ્મચર્યાં. એ ધર્મરૂપી પદ્મસરાવરની પાળ છે. ગુણુŘપી મહારથની ધેાસરી છે, વ્રત નિયમારૂપી વૃક્ષનું થડ છે, અને શીલરૂપી મહાનગરના દરવાજાની ભાગાળ છે.
66
જેણે બ્રહ્મચર્યંની આરાધના કરી તેણે સ` વ્રતેા, શ્રીલ, તપ, વિનય, સયમ, સમિતિ, ગુપ્તિ, અરે ! મુકિતની પશુ આરાધના કરી. સમજવી.
“ બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. અને જિનેપષ્ટિ છે. એના પાલનથી પૂ`કાલમાં અનંત જીવા સિદ્ધ થઈ ગયા, વમાનમાં થાય છે. અને ભવિષ્યમાં થશે.
× અશાતા વેદનીય અને માહનીય કર્માંના ઉદયથી થતી વિશિષ્ટ ચૈતનાઓને સંજ્ઞા કહેવામાં આવે છે. શ્રી સમવાયાં ગસૂત્રમાં તેના ચાર પ્રકારા જણાવ્યા છેઃ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ અન્યત્ર તેના દેશ, પંદર અને સેાળ વિભાગા પણ જણુાવેલા છે. તે આ પ્રમાણે :.
પરિગ્રહ, ક્રોધ, માન,
દૃશ સ'જ્ઞાઓ-આહાર. ભય, મૈથુન, માયા, લાલ, લેાક, અને આપ.
પંદર સંજ્ઞાઓ–આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, એધ, સુખ, દુ:ખ, મેાહ, વિચિકિત્સા, ગાઢ અને ધર્મ, સાળ સંજ્ઞાઓ-ઉપરની પંદર સંજ્ઞા તથા લેાક સત્તા
R