SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ પ્રથમ કતિઓ રચવાનું માન મેળવી જાય છે. એટલું જ નહિ પણ તેમણે મરાઠી અને હિંદીને પણ પોતાની કતિઓથી ખૂબ સમૃદ્ધ કરી છે અને લેક સાહિત્યમાં પણ અનેરે ફાળો આપ્યો છે. એકલી ગૂજરાતી ભાષામાં જ તેમણે ૧૫૦૦ ઉપરાંત રાસોની રચના કરી છે કે જે ગૂજરાતી લોકસાહિત્યનું ઉદગમસ્થાન મનાય છે. આ ગ્રંથોને સાચવવા માટે સ્થળે સ્થળે ભંડારો ઊભા કર, વામાં આવ્યા છે અને તેમાં વિશિષ્ટ પદ્ધતિને આશ્રય લેવામાં આવ્યો છે. જે આ ભંડારને બાદ કરીએ તે ભારતની જ્ઞાનલક્ષ્મી વરવી બની જાય અને તેના ગૌરવનો મોટો ભાગ હણુઈ જાય એમ કહેવામાં જરાપણ અત્યુકિત નથી. આટલા વિષય વિવેચન સાથે જૈન ધર્મ પરિચયને આ બીજો ભાગ સમાપ્તિ પામે છે. સમાસ
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy