________________
૧૩૭
મધ્ય ભારતમાં-માંડવગઢ, અંતરિક્ષ, મક્ષી, ઉજ્જૈન, બાપાવર, ભાંડકજી (ભદ્રાવતી પાર્શ્વનાથ) વગેરે.
સંયુકત પ્રાંતમાં- હસ્તિનાપુર, મથુરા, પ્રયાગ (અલ્હાબાદ) વારાણસી (કાશી) અમેાખ્યા, સેરમેટકા કિલ્લા (શ્રાવસ્તિ) વગેરે. બિહાર પ્રાંતમાં–રાજગૃહ, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, કાકદી, સમેતશિખર વગેરે.
આંધ્રમાં-કુલ્પાકજી (માણિકયપ્રભુ) વગેરે.
આ તીર્થાને વિશેષ પરિચય પ્રાચીન તી`માળા, જૈન તીર્થાના તિહાસ, ભારત જૈન તીર્થ દર્શીન વગેરે પુસ્તકામાંથી મળી
શકે છે.