________________
૨૦૧ શેઠ મણીલાલ ભુરાભાઇ ઝુવાડા. હાલ મલાડ ૧૦૦ લાલમાગની શ્રાવિકા બહેના મારફત જ્ઞાનખાતાના ૧૦ શાહ મણીલાલ જીવાભાઈ કાપડીમ્ના જુનાડીસા માસેડાવાળા હાલ મુંખઈ
૧૦૦ શાહુ અમરતલાલ પ્રેમચંદ મોઢેરાવાળા. હાલ મુંબઈ ૧૦૧ શાહ પ્રેમજીભાઈ ખીયસી કચ્છવાળા, હાલ મલાડ નેમાણી ચાલ
૧૦૧ એક મહાભાગ્યશાળી સદ્ગૃહસ્થ
૨૦૦ શ્રાવિકા શ્રીમતી ભૂલીખાઈ નેમચંદ્રભાઈ મારવાડાવાળા, હા॰ ચીમનલાલ નાથાલાલ ગાંધી.
આ પુસ્તક છપાવવા ઉપર મુજબ મહાનુભવાના સહકાર મળ્યા હેાવાથી, તે ખધાજ ભાગ્યશાળી મહાશયાને આભાર માનીએ છીએ.
હવે આ પુસ્તક ભેટ લેનાર મહાભાગ્યશાળી આત્માઓ સાધુ-સાધ્વી—શ્રાવક–શ્રાવિકા નીચેની અમારી પ્રાર્થના જરૂર વાંચી અમલમાં મુકા.
આ પુસ્તક લગભગ ૧૦ માણસ વાંચી શકે તેવા માણુસેાએ, અથવા ભેટ-લેનાર, મહાનુભાવ પાતે, ઢરસાલ ૧ વાર દશ વર્ષ સુધી વાંચે, તેવા માણસાએ જ આ પુસ્તક ભેટ તેવું વ્યાજબી ગણાય.
આ પુસ્તકને પ્રથમ કારા, ચીકણા કાગળનુ પુડ્ડ ચડાવી, આપ તે વાંચી કુટુંબના વાંચી શકે તેવા દરેકને વાંચવા આગ્રહ કરવા. પાડાશીને, મિત્રોને, સગાઓને, નાકરને આ પુસ્તક વાંચવા પ્રેરણા કરશે.