________________
બચવા માટે, જૈનશાસનને વસવાટ ઘણીજ સલામતીવાળે છે. અહી આવેલ આત્મા બીજું કશું જ ન કરી શકે, પરંતુ માત્ર નમસ્કાર મહામંત્રને સમજવા લક્ષ આપે, બરાબર સમજે, અને હમેશ એટલે બચે તેટલો ટાઈમ, શ્રીનમસ્કાર મહામત્રના જાપમાં ખર્ચ, નિદ્રામાંથી જાગીને, પથારીમાંથી પગ મુકતાં, જમ્યા પહેલાં, બહાર જવા પહેલાં, વાહનમાં બેસતાં, ઉતરતાં, કેઈ કાર્યને પ્રારંભ કર્યા પહેલાં, ભયમાં, રેગમાં, આપત્તિમાં, વેપારને પ્રારંભ કરતાં, કેઈને ધન ધીરતાં, ભાગીદારી કરતાં, સુઈ જતાં, ઔષધનું સેવન કર્યા પહેલાં, બને તે સાત નવકાર ગણવાની, છેવટ એક તે જરૂર ગણવાની ટેવ હસે તે, શીવકુમાર અને શ્રીમતીની માફક મોટા ભયમાંથી પણ બચી શકાશે. - પંચપરમેષ્ઠિનમસ્કારમહામંત્રને જાપ, આ ચાલુ ભવનાં બધાં દુખાથી બચાવી, પાપની ઓળખાણું કરાવી, પાપે પ્રત્યે અણગમે ઉપજાવે છે. પાપ છોડાવે છે. દેવગુરુ-ધર્મને ઓળખાવે છે અને સુદર્શનારાજકુમારી જેવાની માફક આત્માને ઉત્તરેત્તર આરાધક બનાવે છે. માટે તમે બીજું કશું ન કરી શકે તે પણ, નમસ્કારમહામંત્રના જાપમાં સાવધાન થવા આ પુસ્તકને જરૂર વાંચશો.
સૌ પ્રથમ અમારું નિવેદન વાંચે, પછી પ્રસ્તાવના પુરી વાચે, પછી વિષયકશન વાંચે, પછી શુદ્ધિપત્રકવડે પુસ્તકની અશુદ્ધિ મીટાવવા શુદ્ધિપત્રકપૂર્ણ વાંચે. આ વિષયે પણ આ પુસ્તક વાંચવા તમને મદદગાર થશે. પૂર્ણ વાંચવા પ્રેરણા આપશે. માટે ટાઈટલ પેજથી થાવત્ પ્રશસ્તિ સુધીના