SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ મિઠા અને ઉચિત શબ્દો વડે એક સજ્જન મોઢામાણસને ચેષ્ય, બધા જ સ્વાગતના વચનેા કહી નાખ્યા. અને રત્નવતીના ભાષણના ઉત્તર રૂપે મિત્રસ્રીએ યાત્રા કરવા આવ્યા છીયે, એમ સ્મિતપૂર્વક ખૂબ જ ટુંકાણમાં પતાવી લીધું. ત્યારે— રત્નવતીએ સુમતિસ્રીપ્રત્યે કહ્યું, તમારી સખીને જોવાથી મને ઘણા જ હ થયા છે. અને તમેા ચાલ્યા જશે। તા મને ખૂબ જ વિષાદ=ખેદ થશે, માટે થાડા દિવસ મારા મહેમાન અનેાતા સારૂં અને રત્નવતીના અકર્તુમ પ્રેમ, તથા આદર જોઈ અને આગતુક સ્ત્રીએ રત્નવતીના આવાસે આવી, કુમારિકાના સ્વરૂપમાં રહેલા (રાજસિંહકુમાર અને મિત્ર સુમતિ) અને મિત્રોનું, રત્નવતી રાજકુમારીએ ખૂબ સન્માન કર્યું, પરસ્પર વાર્તાલાપ પણ ચાલુ રહ્યો. દિન પ્રતિદિન પ્રસવ્રતામાં વધારો થતા ગયા. ક્ષણની માફક દિવસેા જતાં વાર ન લાગી. વચમાં વચમાં જવાની=છુટા પડવાની રજા પણ માગી, પરંતુ રાગત તુથી બધાએલી રત્નવતીએ ઉત્તર આપ્યા કે, મને મુકીને જશેા તા, જળવગરના કમળ જેવી મારી દશા થઈ જશે, માટે હમણાં તે હું આપ બન્ને જણીને જવા ઈશ નહી. એકદા સ્ત્રીરૂપધારી કુમારે રત્નવતીને પૂછ્યું: શું તમે પરણેલા નથી ? ના, હું હજીક કુમારી જ છું. કુમારી–શું આખીજીંદગી કુમારી અવસ્થામાં જ રહેવા ધારણા છે ? ના, એમ નથી, કુમારસ્રી— अनुरूपं विना कान्तं, कमनीयापि कन्यका । मणीव स्वर्णसम्बन्ध, विना नूनं न राजते। અથ—સગુણ સમ્પન્ના પણ કન્યા પાતાને ચેષ્ય પતિ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy