________________
૫૮૬
ઉપદ્રવેા ચાલુ કર્યાં.
આવા આકસ્મિક દેવતાઇ ઉપદ્રવ જોઈ ને સાંભળીને, રાજા વિગેરે બધા ગભરાઈ ગયા, અને તત્કાળ હાથ જોડીને, વિનવવા લાગ્યા, અમારા અપરાધ ક્ષમા કરે, ક્ષમા કરે, અમે અજ્ઞાની આત્માઓએ આવા ગુણી શેઠને, ઓળખ્યા નહી. ઇત્યાદિ પ્રકારની નાગરિક સહિત રાજાની વિનતિથી, દેવે શિલા સ'હરી લીધી, લેાકેાનાં મધના તોડી નાખ્યાં અને સ્વસ્થાનમાં ચાલ્યા ગયા.
રાજા અને નગરવાસી લેાકેાએ,શેઠ પાસે જઈને, ક્ષમાપના કરી, પ્રણામ કર્યાં. વળી શેઠ પાસેથી, નમસ્કાર મહામત્રા પ્રભાવ અને શ્રીવીતરાગદેવ-ગુરુ-ધર્મનુ' મહાત્મ્ય સાંભળી, રાજા અને નગરવાસી લેાકેાના ઘણા ભાગ, જૈનધર્મ ના સ્વીફાર કરીને પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્રના જાપ, ધ્યાન અને સ્મરણમાં વધારે વધારે ઉદ્યમવાળા થયે
ત્યારપછી ઘેાડા જ વખતમાં હૂડિકયક્ષના આદેશથી, રાજા તથા નગરવાસી લેાકેાએ, પ્રત્યેકે સાક્ષાત અનુભવેલા નમસ્કારમહામંત્રના મહાત્મ્ય પૂર્ણ ચમત્કારને, જગતના આત્માઓને લાભકારક વિચારીને, તથા નગરવાસિલેાકાને કાયમી સ્મરણ રાખવા સારૂ. “શૂળી ઉપર બેઠેલા હુડક ચારની અને નમસ્કાર શ્રવણ કરાવતા જિનદત્ત શ્રાવકની† આરસની પ્રતિમાએ કરવરાવીને, તથા તેને અનુરૂપ ચૈત્ય અનરાવ્યું છે. અને હુંડિકયક્ષના નામથી પ્રસિદ્ધિને પામ્યું છે. નમસ્કારમહામંત્રપ્રભાવસૂચિકા હુકિયક્ષ કથા સપૂછ્યું.
*