________________
૫૫
બજાવે છે. વધેલું ઘટેલું ખાય છે. લુગડા પણું મન પસંદ પહેરવા મલતા નથી. વિશ્વાસપૂર્વક મિલ્કત, રાચરચિલું, આબરૂ અને પરિવારનું રક્ષણ કરે છે. કેઈકવિરાજ નારી. જાતનું કાર્ય ગણવે છે.
રોપદનમાર્કર-જય વિર -ગુટ્ટીરિયા, स्थालीक्षालण-धान्यपेषणकला गोदोहतन्मन्थन । डिम्भानां परिवेषणादि च तथा पात्रादिशौचक्रिया,. શ્વ-મઢ નાજૂ-લેવિનઃ વર્ષ પૂર્વાવિતિ શા
અર્થે–સ્ત્રીઓ નિદ્રામાંથી જાગતી થાય, ત્યાંથી રાત્રિમાં સુઈ જાય ત્યાં સુધી કાર્યક્રમ નીચે મુજબ હોય છે. સૌ પ્રથમ ઊંઘમાંથી જાગેલાઓનાં, ખાટલા-ગાદલાં પથારી ઉપાડી ઠેકાણે મુકવી. પછી આખા મુકામમાંથી કચરે ઝાડું કાઢ, ચાપાણું તૈયાર કરવા, પાણી ગળવું, વાસી કામ કરવું, ગાયે, ભેંસે દેહવી, વલેણું કરવું, જુના જમાનામાં હતું. હમણાં ક્યાંક કયાંક ગામડાઓમાં છે.) ઘરના માણસે પૂરતું દલણું દળવું, ઘરમાં હોય તેટલા માણસોને ચા, દુધ, નાસ્તા આપવા, તથા રાંધણ જમણનાં ભાજને સાફ કરવાં, રસોઈ-દાળ-ભાત શાક–રોટલી વિગેરે તૈયાર કરવાં, ઘરના માણસો બધાં જમ્યા પછી જમવું, પાછાં બધાં ભાજને વાં, ઉટકવાં, સુકવવાં, બાળકોને નવડાવવાં, તેમનાં વસ્ત્રો શુદ્ધ કરવાં, ઘઉ, ચેખા વિગેરે સાફ કરવા, વળી સાંજની રસેઈ કરવી, જમાડવાં, વાસણે ખાં કરવાં, પથારી કરવી, વધારામાં સગાં-વ્હાલાં મેમાન-પરેણુઓની સારવાર કરવી. ઉપરાંત સાસુ-સસરા-સ્વામી-નણંદજેઠ-જેઠાણ-દિયર વિગેરેના વિનય કરવા, મનસાચવવા, આવાં
૩૫