________________
૫૪૩
દુખ પશુ રાગાદિકારાગાર આદિ ભાન ભુલા કરી નાખે તેવું હાય, ખરાબ સામત હાય અથવા સામગ્રીઓના અભાવ હાય. આવા સંચેાગેમાં પણુ, જેની ધર્મમાં ઢીલાસ ન આવે. સિથિલતા ન આવે, અનાદરકે ઉપેક્ષા ન થાય, તેાજ તે મહાભાગ્યશાળી આત્મા, શ્રીવીતરાગદેવાના શ્રાવકપણાની લાયકાતવાળા ગણાય છે.
આવાં આવાં પૂર્વપુરુષનાં વામ્યા ધ્યાનમાં લાવી, મહાસતી શ્રીમતી, પેાતાના નિત્યનિયમાને આચાર-વિચારાને, જરા પણુ આંચ લાગવા દેતી નથી.
મહાસતી પેાતાના ધર્મ સામાયિક, પ્રતિક્રમણ, પૂજા આદિ સાચવવા છતાં પણ, કુટુંબનાં પોતાને કરવાનાં બધાં જ કામ, સમયસર આદર પૂર્વક બુદ્ધિપરાવીને કરે છે, તેા પણુ, સાસુ-સસરા અને નદ। મહાસતીને ભાંડવામાં કચાસ– આછાશ રાખતાં નથી.
મહાસતી એકમનુરણની માફ્ક, ઘરનું કામ કરે છે, ક્ષણવાર વિસામેા લેતી નથી. આખા દિવસ ઘરકામ કરીને થાકીને લાથપાય થઈ જાય છે. તેના કાઇને વિચાર આવતા નથી. પર`તુ આòપ્રહર સાઠે ઘડી, શ્રીમતીના ધર્માચરણના દ્વેષ હુતાશણીના અગ્નિની પેઠે કુટુંબના ચિત્તમાં, વચનમાં અને શરીરમાં સળગેલેા રહે છે.
મહાસતી શ્રીમતી, કુટુંબના આવા જોર જુલમ હેાવા છતાં જરા પણુ, ગભરામણ લાવ્યા સીવાય, પોંચપરમેષ્ઠિમહામત્ર નમસ્કારના જાપ, ક્ષણવારપણું ભુલતી નથી. હાલતાં, ચાલતાં, ઊંઘતાં, બેસતાં, ભાજન કરતાં, કે ઘરનાં કામકાજ કરતાં, પણ