________________
પ૩ર
હત, સાધકની ઇચ્છા પૂર્ણ કરે? રાક્ષસ કહે છે કે, તારાં વચનથી હું તેનું જરૂર ઇચ્છિત પૂર્ણ કરીશ, પરંતુ તારા, જેવા ઉત્તમ પાત્રને, મારે જરૂર કાંઈક આપવું જોઈએ. આવું કહી કુમારને, ચિંતામણિ રત્ન આપીને, રાક્ષસ ચાલ્યા ગયે. નમસ્કાર મહામંત્ર જાપના અંકુરા શરૂ થયા.
ભાગ્યશાળી વાચકો! આપ સમજી શકે છે કે નમસ્કાર મહામંત્રની એકાગ્રચિત્તથી કરેલી આરાધનાને, અજબ પ્રભાવ કે છે? ક્યાં પાપમય ચિંથરેહાલ વનેચર જિલદશા? અને ક્યાં વળતા ભવમાં તેજ નમસ્કાર મહામંત્ર જાપના પ્રભાવથી, મહાસમૃદ્ધ રાજાધિરાજના ઘેર અવતાર? વળી પથિક મુખથી ગયા જન્મને ચિતાર સાંભળવાથી, જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ, દેશાટનની ઈચ્છા અને મુસાફરી, રસ્તામાં મહાભયંકર રાક્ષસના મુખમાંથી, મનુષ્યને બચાવવા સુધીને મહા સાત્વિક ભાવ. નમસ્કાર મહામંત્ર મલ્યા પહેલાં, ભિલ્લના ભાવમાં પિતાના પાપીપિંડને પિષવા, હજારે નિરપરાધ જીના પ્રાણઘાત અને તેજ નમસ્કારમંત્રની પાપ્તિ પછી, પિતાના પ્રાણું આપીને પણ રાક્ષસ પાસેથી, મનુષ્યને છોડાવવાની ગજબભાવના અને પરિણામે પિતાનું શરીર અક્ષત થવા સાથે, અલભ્ય ચિન્તામણિ મહારત્નની પ્રાપ્તિ? આ બધું નમસ્કારમંત્રની આરાધનાનું ફલ સમજવું.
રાક્ષસના ગયા પછી કુમાર પણ પાછા વળી મિત્ર પાસે આવ્યા, અને મિત્રને જગાડીને, પિતને રાક્ષસ સાથેને સમાગમને બધે વૃતાન્ત સંભળાવીને. બંને મિત્રે રવાના થયા, અને કામઠામ ચિન્તામણિ મહારત્નના પ્રભાવથી - દેવીસુખને
:
: :
: