________________
૪૯૯
—આત્મા અનંત શક્તિના ધણી છે. મેાજ શેખમાં પડે ત્યારે ટાઢતડકા પણુ સહન ન કરી શકનારા, રાજા મહારાજાઓ, યુદ્ધમાં શત્રુના માણા વિગેરેના પ્રહાર લાગવા છતાં પાછા પડતા નથી, અને આગળ વધે છે. તેમ આત્મા જાગૃત થાય ત્યારે, નહિ ધારેલી નહિ પેલી શક્તિ આત્મામાં ઉત્પન્ન થાય છે. શાલિભદ્રશે અને ધન્નાજી મેાજશેાખમાં મહાલતા હતા ત્યારે, અતિકામળ હતા, અને સ’જમી બન્યા એટલે મહાયેાદ્ધાની માફક ખૂબ જ સહન કરનારા થયા હતા.
ધન્ના અને શાલિભદ્રજી, ભદ્રાશેઠાણીના, મહેલથી નીકળી, વચમાં મળેલી એક ભરવાડી પાસેથી મળેલા આહાર વહારીને પ્રભુજી પાસે આવ્યા. ભગવાનને આહાર મતાન્યેા. પ્રભુજીની આજ્ઞા મેળવી તે આહાર વાપર્યાં, પાછા પ્રભુજી પાસે આવ્યા અને વૈભારપ ત ઉપર, જઈને અનશન કરવાની આજ્ઞા માગી. સર્વજ્ઞભગવાન્ મહાવીરદેવે, તેમની લાયકાત સમજીને અનશન કરવાની આજ્ઞા આપી. એટલે આ મને મુનિરાજો વૈભારગિરિ ઉપર આવી એક માસનું અનશન કરી સર્વાર્થસિદ્ધ વિમાને ગયા.
મહામુનિરાજ વજાબાહુકુમારની કથા
આ મહાપુરુષ અયોધ્યા નગરીના રાજવી વિજયરાજના પાટવીકુમાર હતા અને પોતાના પિતાની, આજ્ઞાથી, કેટલાક પરિવાર સાથે લઈને હસ્તિનાપુર નગરના રાજા ઈસવાહનની પુત્રીને પરણવા ગયા હતા. ત્યાંથી મહાસતી મનેરમાકુમારી સાથે પાણિગ્રહણ કરીને, પેાતાના પરિવાર અને કેટલાક શાળાઓ સહિત, પાતાની રાજધાની અયાધ્યાનગરી