________________
૪૯૬
સાંભળી ધન્નાજી ખાલ્યા કે, દેવી ! તારા ભાઇ કાયર છે, જા. દિક્ષા લેવાના વિચાર નક્કી જ હાય તે, અત્રીશ દિવસની મુદ્દત શા માટે ? કાલ કેણે દીઠી છે? અને એકેક ક્ષણ પણ ઘણા વિઘ્નાથી ભરેલી છે. સાચે જ દીક્ષા લેવી હાય તા, ક્ષણપણ વિલંબ કરવા નકામા છે.’
પેાતાના સ્વામીનાં પેાતાની તરફેણનાં નહિ, પણ પેાતાના ભાઈને વ્હેલી દીક્ષા લેવડાવવાનાં વચન સાંભળવાથી, શ્રીમતી સુભદ્રાદેવીને નવાઈ લાગી, અને ઉતાવળથી ખેલાઈ જવાયું કે, - ‘સ્વામિનાથ! મીજાના માટે બધાને ખેાલતાં આવડે છે, પારકી • વાત સૌને મીઠી લાગે છે, એટલે કહેવું સહેલું છે, અમલમાં મુકવુ દાહલુ છે. ખીજાને શીખામણ અપાય છે, પરંતુ પેાતાને લેવાના પ્રસગ આવે ત્યારે ખબર પડે છે.'
પત્નીનાં અવસરે એકલાએલાં, આવાં ટેનિક વચને શ્રીમાન્ ધનાજીશેઠને ખૂબ જ ગમી ગયાં. પાતા ઉપર લેવાના પ્રસંગ આવે ત્યારે ખબર પડે.” આવાં વચને સાંભળીને તુરત જ ધન્નાજી ખેાલ્યા કે, મારે અત્યારની ઘડીથી આઠેઆઃ પત્નીના ત્યાગ છે. અને મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય સ્વીકારું છું. દેવી! હવે આપ અળગાં રહી જાઓ! હવે અત્યારથી જ તમારે અને અમારે પરસ્પર શરીરે અડકવાના પણ પચ્ચખ્ખાણુ છે.’
ધન્નાજીનાં સાત્ત્વિકતાથી ભરેલાં વચનેા સાંભળીને, મહાસતી સુભદ્રાદેવી, સ્તબ્ધ થઈ ગયાં, થેાડુ' દુઃખ ખમવાની પણ જેનામાં શક્તિ હતી નહિ. તેની ઉપર દુઃખના ડુંગરા ઉભરાણા. ભાઈના વિરહ ખમવાને અસમર્થ બાળા, પતિના