________________
૩
સંખ્યામાં વિચરે છે, ભવિષ્યકાલમાં અઢીદ્વિીપમાં અનંતાનંત થવાના છે, આસવને “નમોટો દાણાદૂ પદથી નમસ્કાર થાય છે.
પ્રવ–આ ઠેકાણે “નમોઝોઇ સકારાકૂળ પદ ચાલે છે, તેમાં તીર્થંકરદેવ અને ગણધર મહારાજનું વર્ણન કેમ આવ્યું? એ તે અરિહંતપદ અને આચાર્યપદમાં આવી ગયા છે.
ઉ૦–અરિહંતાદિ બધાં પદે, પરસ્પર સાપેક્ષ અને અભિન્ન છે. જેમ કે અરિહંતભગવંતોનું સ્વતંત્ર વર્ણન હોવા છતાં, અરિહંતદેવે મેક્ષમાં પધારેલા હેવાથી, તેઓને સિદ્ધભગવંતેની સંખ્યામાં પણ સમાવેશ થાય છે, વલી આચાર્ય ભગવંતે અને ઉપાધ્યાય ભગવંતનાં, જુદાં વર્ણન કરાયાં હવા છતાં, તેઓ સાધુની સંખ્યામાં પણ, અંતર્ભત થઈ શકે છે. દાખલા તરીકે “ગામમાં પાંચસે સાધુઓ આવ્યા” એમ કહેવાય છે. તેમાં આચાર્યો પણ હોય છે. અને ઉપાધ્યાયે પણ હેય છે, છતાં એકલા સાધુઓ જ બોલાય છે.
જેમ શ્રીષભદેવ ભગવાનના ૮૪ હજાર સાધુઓ બતાવ્યા છે. તેમાં આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય મહારાજે પણ હોય છે. છતાં વિવક્ષા સાધુઓની જ થાય છે. તે જ પ્રમાણે અરિહંતાદિ જુદાં પદે વિચારતાં ભિન્ન ભિન્ન લખાય છે. પરંતુ સાધુપદમાં સામાન્ય વિવેક્ષાએ અરિહંત, સૂરિ અને વાચક ત્રણ પદને સમાવેશ કરવામાં હરક્ત નથી.
પ્રટ–સિદ્ધપદ અને સાધુપદ બેનું જ ધ્યાન કે, બેની જ આરાધના કરીએ તે શું હરકત? કારણ કે આ બે પદમાં, પાશે પદને સમાવેશ થઈ જાય છે. પછી જુદા વિચારવાની શી જરૂર