________________
અરિ એટલે રાગ-દ્વેષ અને અજ્ઞાનતા વિગેરે અત્યંતર શત્રુઓ હત એટલે તે શત્રુઓને નાશ કરનારા તેઓને (મારે) નમસ્કાર થાઓ.
નો સિદ્ધાળું = અનંતાકાલથી ( મિથ્યાત્વ-અવિરતિકષાય-અને રોગના સહકારથી) બાંધેલા આઠ પ્રકારનાં કર્મોને સમુદાય બાળીને ભસ્મ કર્યો છે જેણે એવા (સર્વક્ષેત્રના અને સર્વકાલના) સિદ્ધ ભગવંતોને (મારે) નમસ્કાર થાઓ.
નમો આયરિયાણં = (જ્ઞાનાચાર-દર્શનાચાર–ચારિત્રાચાર– તપાચાર–વીર્યાચાર) પાંચ આચારે જાણે આદરે અને પાળે તેવા સર્વક્ષેત્ર અને સર્વકાલના આચાર્ય ભગવંતેને (મારે) નમસ્કાર થાઓ.
નો ઉવજ્ઞાથi = જેમની પાસે હંમેશાં પ્રત્યેક ક્ષણે જેનાગને અધ્યાય ચાલુ જ રહેતે હેય (વાચના, પૃચ્છના, પરાવના, અનુપ્રેક્ષા, અને ધર્મકથા રૂપ) પાંચ પ્રકારે સ્વાધ્યાય જેઓ કરતા રહેતા હોય તેવા સર્વક્ષેત્રના અને સર્વકાળના ઉપાધ્યાય ભગવતેને (મારે) નમસ્કાર થા.
નો સ્ટોપ નવરા[vi = જેઓ રત્નત્રયીની આરાધનામાં જ સાવધાન રહેતા હોય, જેઓ આઠે યામ આઠ પ્રવચનમાતા મય જીવન જીવતા હોય; અને સ્વપરના આત્માનું કલ્યાણ સાધતા હોય, તેવા સર્વક્ષેત્રના અને સર્વકાલના સર્વસાધુઓને (મારે) નમસ્કાર થાઓ. ( પત્તો મુજને વ્યપાણurram = આ પાંચમહાપરમેષ્ઠિ ભગવંતેને કરાએલ નમસ્કાર અનંતકાળથી અત્યાર સુધી જીવે કરેલાં સર્વ પાપને નાશ કરી નાખે છે. '