________________
૪૭૨
આવા મહામુનિરાજેને કઈ જ્ઞાની કહે, તે પણ ભલે, અજ્ઞાની કહે, તે પણ ભલે, અથવા કેઈ ધ્યાની કહે. સ્વેચ્છાચારી કહે, કે કોઈ મહાગિરાજ કહે, મહાભેગી એટલે લાલચુ-અસંયમી કહે, કે કઈ દેશની ખાણ કહે, ગુણના દરિયા કહે અથવા પીંડપષી-શરીરને લાલનપાલન કરનારા કહે, જેને જેમ ઠીક લાગે તેમ બેલે. પરંતુ જેના ચિત્તમાં રાગદ્વેષ આવતે જ ન હોય તે જ મુનિરાજ જગતમાં ધન્ય છે. (૨)
આ મહાપુરુષને કેઈ સુસંત–સુસાધુ કહે, કઈ મહા ત્યાગી નિન્ય કહે, કેઈ ચેર કહે, કે તેમને ઠેર–પશુ કહે, કેઈ હાલા માની સેવા કરે, કોઈ ઊંચા આસને બેસારી અને ગુણસમજીને વિનય કરે, કેઈ સ્ત્રીઓને જારકહે, આવું સારૂં કે નબળું, ગમે તે કહે, પરંતુ તે બધું સાંભળીને જે રાગદ્વેષ લાવતા ન હોય, તેજ સાચામુનિરાજ કહેવાય છે. (૩)
ટુંકાણમાં કહેવાનું એટલું જ છે કે, શ્રીવીતરાગના મુનિરાજે, વીતરાગતાને અભ્યાસ કરનારા હોય છે. એટલે જેને પિતામાં વીતરાગપણું લાવવાનું ધ્યેય હાય, તેનું તમામ આચરણ વીતરાગતાને અનુસરતું હોવું જોઈએ. તપસ્યા, અણાહારીપદ લાવવા માટે છે. ચારિત્ર, દેને ત્યાગીને ગુણે પ્રાપ્ત કરવા માટે છે. જ્ઞાન, હેય, રેય અને ઉપાદેયને સમજવા સારુ છે. સમ્યકત્વ, સત્યની તારવણી કરવા માટે છે. એટલે સંપૂર્ણ રત્નત્રયી વીતરાગતા લાવવા માટે જ છે.
પ્ર–અહીં તે નમોહ્યો સરવણEN' પદને જ માત્ર વિચાર કરવાનું હતું, તેમાં આટલી બધી લાંબી ચાડી બાબતે લખવાની શી જરૂર હતી?