SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ જે મેરુપર્વતની માફક મહાધર અને પવિત્ર હોય. (૪) તથા વળી જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થતા રહેવાથી, તેમને કજ' કહેવાય છે. છતાં તે પંક-કાદવથી તદ્દન જુદા-ન્યારા રહે છે. તેમ આ સંસારમાં રહેવા છતાં, કમળની માફક જે મહાનુભાવે, સંસારથી અળગા રહે છે. જેમ કમળ પાણીમાં રહેવા છતાં પાણીને લેપ લાગતો નથી, તેમ મહામુનિરાજોને, સંસારમાં રહેવા છતાં, સંસારનો કેઈપણ લેપ લાગતું જ નથી. તેવા આત્માઓ જ ઉત્તમ છે, અને તેઓ જ સાહિબ–પરમાત્માને પ્યારા લાગે છે એમ ચિદાનંદ મુનિ કહે છે. (૫) - તથાવલી અધ્યાત્મભાવ પામેલા આત્માઓ કેવા હોય છે? તે કહે છે; “જે અરિ મિત્ત બરાબર જાનત, પારસ એર પાષાણ મ્યું દે કંચન કીચ સમાન અહે જસ, નીચ નરેશમાં ભેદ ન કોઈ છે માન કહા અપમાન કહા મન: એસો વિચાર નહિ તસ હાઈફ રાગ અરૂ રોષ નહિ ચિત્ત જાકે, તે મુનિ ધન્ય અહે જગમાંહી રેલા જ્ઞાની કહે અજ્ઞાની કહો કેઈ, ધ્યાની કહે મત માની ક્યું કાઈ; જોગી કહે ભાવે ભેગી કહો કઈ * જાઉં છ મન ભાષત હાઈ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy