________________
४६८
આઠ કર્મપી મહાશત્રુને જિતવા, મહાધા બનીને, ચારિત્રની શેાધ એટલે નિર્મળતા કરે છે. (૧૦) શ્રીવૃદ્ધિવિજયજી મહારાજ કહે છે કે આ વાત મેં મારા ગુરુદેવ શ્રીલાભ-વિજયજી મહારાજ પાસેથી જાણી છે અને તે શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનમાં વિસ્તારથી બતાવી છે. (૧૧)
શ્રીવીતરાગના મુનિરાજેનું વિશેષ સ્વરૂપ જાણવા માટે નીચેનાં શેડાં પદ્યો પણ મનન કરવા ગ્ય છે. “નિપક્ષ વિરલા કોઈ આબધુ ! નિર્પક્ષ વિરલા કે
દેખ્યા જગ સબ ઈ, અબધુ! નિર્પક્ષ... સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ અવિનાશીકે ઘરકી બાતાં, જાને નર સોઈ
અબધુ ! નિર્પક્ષ વિરલા કેઈ ના રાયરકમાં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે નારી નાગિની કો નહિ પરિચય, તે શીવમંદિર દેખે.
અબધુ! નિર્પક્ષ વિરલા કોઈ રા નિન્દા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષશોક નવી આણે; તે જગમાં જોગીશ્વર પુરા, નિત્ય ચઢતે ગુણઠાણે.
અબધુ! નિર્પેક્ષ વિરલા કોઈ પરા ચંદ્ર સમાન સિમ્યતા જાકી, સાયર જિમગંભીરા અપ્રમત ભારેડ પરેનિત્ય રહે, સુરગિરિસમશુચિધીરા.
અબુધુ ! નિર્પક્ષ વિરલા કોઈ કા. પંકજ નામ ધરાય પંકસ, રહત કમલ જિમ ન્યારા