SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ४६० “વા-સમાધન-સંગમ-દોરાવર ચંમપુત્તિ. नाणाइतियं तव कोह-निग्गहाई चरणमेयं ॥" અથ–પાંચ મહાવ્રત, દશ પ્રકારને યતિધર્મ, સત્તરપ્રકારને સંજમ, દશ પ્રકારનું વૈયાવચ્ચ, નવ પ્રકારની બ્રહ્મ ચર્યની વાડ, જ્ઞાનાદિ ત્રણ, [જ્ઞાન-દર્શન-ચારિત્રો] બાર પ્રકારને તપ, ક્રોધાદિચારને જય, આ સિત્તર બાબતને ચરણસિત્તરી કહેલ છે. કરણસિત્તરી “fપરવિરોહી-મિડ-માવા-વિમા જ રિનિદો રહેવા-જુત્તિઓ સમિાહા વેવ લા તુ . ૨ અર્થા–પિડવિશુદ્ધિ-ચાર પ્રકારનો આહાર, વસતિ, વસ્ત્ર અને પાત્ર, પાંચસમિતિ, બાર ભાવના, બાર સાધુની પ્રતિમા, પાંચ ઈન્દ્રિયને નિરેધ, પચ્ચીશ પ્રકારે પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ, તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારે અભિગ્રહ, આ સિત્તેર પ્રકારે કરણસિત્તરી કહેવાય છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ આ બન્ને ગાથાને અનુવાદરુપે સઝાય બનાવી છે, તે પણ જોઈએ.” પાંચ મહાવ્રત, દશવિધ યતિધર્મ, સત્તર ભેદે સંજમ પાલેજી; વેયાવચ્ચ દશ, નવવિધ બ્રહ્મ, વાડભલી અજુવાલેછે. ભવિયણ ભાવે મુનિગુણ ગાવે ૧ | જ્ઞાનાદિત્રય બારે ભેદે, તપકરે જે અનિદાને; ધાદિ ચારેને નિગ્રહ; . એ ચરણસિત્તર જાણજી. ભવિ. ૨
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy