________________
૪૫
ત્રણ વસ્તુને નમસ્કાર કરી, મારૂં વક્તવ્યું પુરું કરું છું.
અઢીદ્વીપમાં, પન્નર ક્ષેત્રોમાં, એકસોસિત્તેર વિજેમાં, અનન્તાનન્તકાળથી અવિચ્છિન્ન ભાવે ચાલી રહેલું, અનન્તાના પ્રમાણુવાળું ટીવીતરાગદેવેનું શાસન, તેને મારા મનથી વચનથી અને કાયાથી હજારેવાર, લાખે, કોડે, અબજોવા નમસ્કારથાઓ.
વળી ઉપરોક્ત અનન્તાનન્ત શ્રીવીતરાગ શાસનમાં પંચમહાપરમેષ્ઠિભગવન્તો પણ અનન્તાનન્ત થયા છે, તે પ્રત્યેક અરિહન્તદેવને, સિદ્ધભગવન્તને, સૂરિભગવન્તને, વાચકભગવન્તને, અને મહામુનિરાજોને મારા હજારે, લાખે, ક્રોડે, અબજેવાર નમસ્કારથાઓ.
તથા તેજ અનન્તાનન્ત શ્રીવીતરાગ શાસનમાં થએલા, ઉપર વર્ણન કારએલા પંચપરમેષ્ઠિભગવતેની સર્વક્ષેત્રમાં થએલી, ભૂત અને વર્તમાનકાળની, સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-તપમય સર્વ અનન્તાનન્ત આરાધનાઓને પણ મારા હજારે, લાખે, ક્રોડે, અબવાર નમસ્કાર થાઓ. ઈતિ.
અંતિમ પ્રાર્થના–આ સપૂર્ણ ગ્રન્થમાં, ૧લાપૃષ્ઠથી છેલ્લા પૃષ્ઠસુધીના લખાણમાં, જેટલું સારું હોય, તેટલું શ્રીતીર્થંકરદે ગણધરદેવે અને સૂરિભગવન્તના ગ્રન્થનું છે એમ સમજવું, અને જેટલું આજ્ઞાવિરૂદ્ધ હાય, રસવગરનું હેય, પ્રસંગ વગરનું હેય, અસમંજસ હેય ન ગમે તેવું હોય તે બધું આ લેખકની અનાવડતનું પરિણામ સમજવું.
પુસ્તકની રચના કરવી તે ઘણા વિદ્વાન અને મારી અનુભવી પુરુષનું કાર્ય છે. છતાં આ પંચપરમેષ્ઠિભગવન્તના