SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ હાજર થઈ જાય, અને તપના ગુણને રવાના કરી મૂકે છે. ચારિત્ર ગુણ આવ્યું કે સાથે, પરિગ્રહ-મમતા આવીને ઊભી રહે છે. પછી પાત્રા, ઓઘા, કામળો, કપડા વિગેરેના સંગ્રહ, ચેલા–ચેલીઓ વધારવાની મમતા વધવા માંડે છે. પ્ર—પરિગ્રહ તે ગૃહસ્થાને હોય. વીતરાગના સાધુઓને હોય ખરે? ઉ–વીતરાગનું સાધુપણું ન સમજતા હોય, તેને પરિગ્રહ હોય કે ન હોય, પરંતુ મમતાને દેષ ચક્કસ લાગે છે. કારણ કે વીતરાગના સાધુઓને “કુખિસંબલ’ કહેલા છે. તેને અર્થ એ જ છે કે, મુનિને પોતાના રોજના નિર્વાહથી વધારે, કશું જ પાસે કે અન્ય થકું કરીને, રાખવું કલ્પ નહિ. જેને વીતરાગનું શાસન મળ્યું છે, તેને કશી વસ્તુની કમીના છે જ નહિ. એટલે સંજમના નિર્વાહ માટે, પિતાને ચાલુ ઉપયોગી એવા, ચારિત્રના ઉપકરણોથી વધારે, જે કાંઈ રાખવું તે પરિગ્રહ જ છે. પ્ર—તમે તે કહે છે કે, પરિગ્રહ ન હોય તો પણ અજ્ઞાનીને પરિગ્રહ-મમતાનો દેષ ચકકસ લાગે છે. એ કેવી રીતે? ઉ૦-પૂર્વના જ્ઞાની પુરુષે કહી ગયા છે કે, “અરજી તે મુંઝરિત, ર તે વારિ કુંવર साहिणे चयइ भोए, से हु चाइत्ति वुच्चइ ॥" અથે–જેને ધનધાન્ય, વસ્ત્ર–પાત્ર અને નારી પરિવાર ન હાય, માટે જે તેને ગોપગ નકરે, તે ત્યાગી ગણાય નહિ. પરંત પિતાની પાસે સ્વાધીન એવાં ભેગનાં સાધને હોય, શરીર ની રેગી હોય, છતાં નિરીહભાવથી, તેને જે ત્યાગ કરે, તે જ ત્યાગી કહેવાય છે.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy