SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ નથી, હું ભૂખ્ય છું, માં છું, નિર્ધન છું, આવી રદશા કયારે પણ આત્માને સતાવે નહિ, એનું નામ સાવિકભાવ. કહ્યું છે કે, “एगोहं असहायोह, कृशोहं अपरिच्छदः। स्वप्नेप्येवंविधा चिन्ता, मृगेन्द्रस्य न जायते ॥ અર્થ– એકલો છું, હું અસહાય છું, હું દુબળો છું, હું પરિવાર વિનાનું છું. આવી ચિંતા સિંહને સ્વપ્ન પણ થાય નહિ. સિંહ જે ભાવ તેનું જ નામ સાત્વિકભાવ. જ્ઞાનપુરુષે ફરમાવે છે કે, ___ “दशायां विषमायां चेद्, वीरत्वं नोपयुज्यते । तत्तस्य समये कुत्रोपयोगः क्रियते जनः॥" અર્થ-જ્યારે આપત્તિ, દુઃખ કે વિષમતા આવી જાય, ત્યારે આત્મા સાવધાન રહી, વીરવૃત્તિ ધારણ ન કરે, તે પછી આ વીરપણું–બહાદૂરી ક્યા કામમાં ઉપયોગી થાય? યથા જરિત તથાનિ, તથા સુવાનિ વાળ: ___ हर्षखेदो तथाप्यत्र, विमूढानां शरीरिणां ॥" અર્થ-જેમ પુણ્યના ઉદયથી સુખો આવે છે અને દુઃખો ચાલ્યાં જાય છે. તે જ પ્રમાણે પાપને ઉદયથી દુઃખ આવે છે અને સુખ ચાલ્યાં જાય છે. આ અનંતકાળને સૃષ્ટિકમ હોવા છતાં, સુખ આવે હર્ષ પામવો અને દુઃખ આવે રેવા બેસવું, આવું આચરણ મૂર્ખ માણસનું જ હોય. બુદ્ધિમાનનું હાય નહિ. બુદ્ધિમાને તે એ જ વિચાર કરે છે, “કેવલજ્ઞાની જ્ઞાનથી, દેખેલું તે થાય; તે ક્યારે પલટે નહિ, કરતાં સર્વ ઉપાય, in ૨૪
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy