SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭. જે પતિ થઈશકાય છે, પરંતુ તેલ-મરચાં કે પાન-બીડીના તુચ્છ ધંધાથી, શ્રીમંત થવાતું નથી–તેજ પ્રમાણે એકેન્દ્રિયઅને, કર્મબંધ તદ્દન ઓછો હોવા છતાં, ત્યાં એક્ષપ્રાપક સામગ્રીને અભાવ હોવાથી, એકેન્દ્રિયાદિગતિ અને જાતિ તે એજીની નિર્ભાગ્ય દશા છે. પ્ર-અકામનિર્જરા દ્વારા કેળને જીવ પુણ્યબાંધીને, મરુદેવીમાતા થયાં, તે-શું અકામનિર્જરાથી, આવાં પુણ્ય બંધાય ખરાં? ઉ૦-અકામનિર્જ થી, ચાનિકાયના દેવોનું આયુષ્ય બંધાય છે, અકામનિર્જ રાથી, રાજા-મહારાજાપણું મળે છે. અકામનિર્જરાથી, મેટાધનવાન પણ થાય છે, અને મોટા ભાગે તિર્યંચના છે, અકામનિર્જરાથી આ બધાં સ્થાને પામે છે. પ્ર-અકામનિર્જરા એટલે શું? ઉ૦-સમજણ વિના કષ્ટ સહન કરવાં અને કર્મ ખપાવવા તે. જેમ સમજણ વિના જ ઘુણા નામને કીડે, કેકાર વિગેરે અક્ષરે કે એકડા વિગેરે આંક, ક્યારેક કોતરી નાખે છે, તથા નદીના પાણીમાં અથડાઈને જેમ પથર સુંવાળા-મૃદુ થાય છે. તેજપ્રમાણે જીવ પણ, અકામનિર્જરાથી ઊંચા આવે છે. ભરત મહારાજાએ તો, આગલા જન્મમાં ઉચ્ચકોટીનું મુનિપણું આચરીને, ઘણુ કર્મો ખપાવેલા અને પુષ્કળ પુણ્યને બંધ કરી, આ છેલ્લે ભરતચકીતરી કેને જન્મતે કેવળ પુણ્યભેગવવા માટેનું જ હતું. તે પુણ્ય ભેગવાઈ ગયાં એટલે કેવલજ્ઞાન થયું. એટલે જેટલા આત્મા મોક્ષ પામ્યા છે, પામી - ૨૨
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy