SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ભવ ત્રીજે અવિનાશી પદ લહે, યુવરાજ પરે અણગાર મહંતા, શ્રી ઉવ-૨ ચૌદદેષ ભર્યા અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત વિદિતા; ગ્રહણ આસેવન શિક્ષા દાનથી, સમય જાણે અનેકાન્ત સુહતા. શ્રી ઉવ ૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે, પચવીશ કિયાને ત્યાગ વિચારી, પચવીશ ભાવના ભાવે મહાવતી, શુભ પચવીશી ગુણ રાગ સુધારી. શ્રી ઉવ.૪ પયભર્યો દક્ષિણાવર્ત શંખ શેભિયે, તેમ નયભાવ પ્રમાણ પ્રવીણા; હય–ગય–વૃષભ-પંચાનન સારિખા, ટાલે પરવાદી અભિમાન અદીના. શ્રી ઉવ૦૫ વાસુદેવ–નરદેવસુરપતિ ઉપમા, રવિ–શશી–ભંડારી રૂપ દીપંતા; જબૂ–સીતાનદી મેરુમહીધરે, સ્વયંભૂઉદધિ – ચણ –ભૂપમહેતા, શ્રી ઉ૦૬ એ સેલ ઉપમા બહુશ્રુતને કહી, ઉત્તરાધ્યયને રસાલ જિન્દા; મહીન્દ્રપાલ વાચકપદ સેવત, સૌભાગ્યલક્ષ્મી સુવિશાળ સૂરીન્દા. શ્રી વિ૦૭ ભાવાર્થ-શ્રીપરમેષ્ઠિમહામંત્રના ચોથા સ્થાનમાં વિરાજતા લો ઉવજ્ઞાાન પદને પામેલા, મહાપુરુષનું જ્ઞાન કેટલું
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy