________________
ર૧.
જેટલું જ તે નામમાં તમારા લાવ્યાં,
ચણા રાની
ભટ્ટરાજહરિભદ્રનાં આવાં નમ્રતાથી ભરપૂર વચને સાંભળીને, યાકિનીમહત્તરા સાધ્વીજીમહારાજ જવાબ આપવા લાગ્યાં, ભાઈ! તમે ઘણા જ વિદ્વાન છે. આ ગામમાં તમારી વિદ્વતા ખૂબ જ વખણાય છે. અમે તે નારીજાતિ છીએ. અમારૂં જ્ઞાન તે ખાબોચીયા જેટલું જ હોય. એટલે અમારાથકી હજારગુણ જ્ઞાની, આચાર્યભગવાન અહિંજ પધારેલા છે, તેઓ અમારા પણ ગુરુદેવ છે. શ્રી જૈનશાસનમાં પુરુષજ પ્રધાન લેખાય છે. તમે ઘણું જ બુદ્ધિશાળી છે, સાથે મહાવિનીત આત્મા છે, એટલે એવા યુગુરુજીના વેગથી, તમારું પિતાનું અને પરનું અનેકનું કલ્યાણ કરી શકશે. મહાકિમતી હીરો હેય અને ઝવેરીને સહગ મળે પછી શું ખામી રહે?
યાકિનમહત્તરા સાધ્વીજીનાં, ઉપરનાં વાક ભટ્ટરાજને ખૂબ ગમી ગયાં, એટલે યાકિનીમહત્તરા સાધ્વીજી, ભટ્ટરાજ શ્રીહરિભદ્રને સાથે લઈ ગુરુમહારાજની પાસે ગયા. અને ઉપરની બધી ઘટના સંભળાવી. ગુરુમહારાજે પણ, ભટ્ટરાજની ગ્યતા ચકાસીને દીક્ષા આપી. હીરે તે હતે જ, અને મહાઝવેરીને હાથમાં આવ્યો. પછી પૂછવું જ શું? અલપસમયમાં જ્ઞાનીગીતાર્થ થઈને સૂરિપદને પામ્યા.
એમણે એમની જીંદગીમાં ૧૪૪૪ ગ્રન્થ બનાવ્યા. અત્યંતત્યાગમય જીવન જીવી સ્વર્ગમાં પધાર્યા.
પ્રશ્ન-પુરુષને પ્રધાન બતાવ્યા છે, તો શું સ્ત્રી જાતિ સર્વથા અવગુણની ખાણ જ છે? વળી જૈનશાસનમાં,ચંદનબાલા, મૃગાવતી, બ્રાહ્મી, સુંદર, સુલસા, રેવતી, વિગેરે