________________
૨૮૫
છે. છતાં રાજાએ પણ, રાત હતાં.
સત્કાર-સન્માન ગમતાં ન હતાં. અને જોતાં જ ન હતાં.
જ્યારે આજે અમારા જેવા પામર આત્માઓ પણ, રાત-દિવસ પૂજાવા ઝંખી રહ્યા હોય છે. છતાં કોઈ સામુંએ જોતું નથી.. | માટે કહ્યું છે કે, “માગે ત્યાંથી ભાગે અને ત્યાગે તેને વળગે જે જન અભિલસે રે, તે તે તહેથી નાસે.
તૃણુ સમ જે ગણે રે, તેહને નિત્ય રહે પાસે... “પૂજાવા ઈચ્છા કરે, પૂજા થાય ન લેશ, ગુણી પૂજા છે નહિ, પૂજે દેવ નરેશ. ૧: કાંચન તજવું સહજ છે, સુલભ નારીને ત્યાગ; આપ બડાઈ ત્યાગતા, તે મેટા મહાભાગા, ૨. કાંચન તજવું સહજ છે, નારી સુત પરિવાર; ત્યારે ચાર કષાયને, ધન્ય તાસ અવતાર. ૩. તપસા ને ત્યાગીપણું, બાહ્ય ત્યાગ કહેવાય; ત્યારે ચાર કષાય તે, શીધ્ર મોક્ષમાં જાય. ૪
અહીં એક એ પણ સમજવાનું છે કે, જેમ રાજા મહારાજાએ છેલ્લી વયમાં રાજ્યાદિકને ત્યાગ કરીને, તથા ધનવાન. પુરુષે, ધનમાલપરિવારને ત્યાગ કરીને, ચારિત્રી બનતા હતા, અને બને છે. તેમ આચાર્યભગવંતે પણ, પિતાની છેલી વયમાં, પિતાના પરિવારમાંથી, વ્યઆત્માને ગચ્છને ભાર ભળાવીને, વિશેષ રીતે ગની સાધના કરવા સાવધાન બને છે. પૂર્વના મહર્ષિઓ મોટા ભાગે છેલ્લી વયમાં શક્ય, બન્યા તેટલા તપ ત્યાગ અને ધ્યાનમાં મગ્ન બની જતા હતા. મહાપુરુષ આર્યવજીસ્વામીમહારાજ ઉદાહરણ પાંચમું
આ મહાપુરુષને તુંબ નામના ગામમાં જન્મ થયો હતે.