________________
૨૬૮
સેંચ્યું હતું. આ કારણે મહાવીર પ્રભુના શાસનનાં તમામ સાધુસાધ્વી, પાંચમા ગણધર સુધર્માસ્વામીને પરિવાર ગણાવે છે. તેથી, પ્રભુશ્રી મહાવીર સ્વામી પછી, ગચ્છાચાર્ય અથવા પટ્ટધર તરીકે પેલા પુરુષ સુધર્માસ્વામી ભગવાન ગણવામાં આવ્યા છે.
મહુવામી તરિકે વજન
ગચ્છાચાર્ય અથવા પટ્ટધર પુરુષનાં નામે
૧ સુધર્માસ્વામી, ૨ જ બૂસ્વામી, ૩ પ્રભવસ્વામી, ૪ શય્યભવસૂરિ, ૫ યશોભદ્રસૂરિ, ૬ સંભૂતિવિજયસૂરિ, અને ભદ્ર બાહુસ્વામી, ૭ સ્થૂલભદ્રસ્વામી. ૮ મહાગિરિસ્વામી, અને સુહસ્તિસૂરિ, સુસ્થિતસૂરિ અને સુપ્રતિબુદ્ધસૂરિ ૧૦ ઈન્દ્રન્નિસૂરિ, ૧૧ દિન્નસૂરિ, ૧૨ સિંહગિરિસૂરિ, ૧૩ વાસ્વામી, ૧૪ વાસેનસૂરિ, ૧૫ ચંદ્રસૂરિ (વિગેરે ચાર) ૧૬ સામંતભદ્રસૂરિ, ૧૭ વૃદ્ધ દેવસૂરિ, ૧૮ પ્રદ્યોતનસૂરિ. ૧૯ માનદેવસૂરિ, ૨૦ માનતુંગસૂરિ, ૨૧ વરસૂરિ, ૨૨ જયદેવસૂરિ, ૨૩ દેવાનંદસૂરિ, ૨૪ વિકમસૂરિ, ૨૫ નરસિંહસૂરિ, ૨૬ સમુદ્રસૂરિ, ૨૭ (બીજા) માનદેવસૂરિ, ૨૮ વિબુધપ્રભસૂરિ, ૨૯ જયાનંદસૂરિ, ૩૦ રવિપ્રભસૂરિ, ૩૧ યશેદેવસૂરિ, ૩૨ પ્રધુમ્નસૂરિ, ૩૩ (ત્રીજા) માનદેવસૂરિ, ૩૪ વિમલચંદ્રસૂરિ, ૩૫ ઉદ્યોતનસૂરિ, ૩૬ સર્વદેવસૂરિ ૩૭ શ્રીદેવસૂરિ, ૩૮-(દ્વીતીય)દેવસૂરિ, ૩૯ યશોભદ્રસૂરિ તથા નેમિચંદ્રસૂરિ, ૪૦ મુનિચંદ્રસૂરિ, ૪૧ અજિતદેવસૂરિ, કર વિજયસિંહસૂરિ, ૪૩ સેમપ્રભસૂરિ તથા મણિરત્નસૂરિ, ૪૪ જગચંદ્રસૂરિ, ૪૫ દેવેન્દ્રસૂરિ, ૪૬ ધર્મશેષસૂરિ, ૪૭ સેમપ્રભસૂરિ, ૪૮ સેમતિલકસૂરિ, ૪૯ દેવસુન્દરસૂરિ, ૫૦ સેમસુન્દરસૂરિ, ૫૧ મુનિસુન્દરસૂરિ, પર રત્નશેખરસૂરિ, ૫૩ લક્ષ્મીસાગરસૂરિ, ૫૪