________________
૨૩૬
પણમાં મેહ પામે છે, અર્થાત ખુબ જ આકર્ષાય છે. વલી જગતના પ્રાણીને પ્રતિબંધ કરે છે. કયારેય ક્રોધાદિના કારણે ઉપસ્થિત થવા છતાં, શ્રી જૈનશાસનના સેનાધિપતિ આચાર્ય ભગવાન એક ક્ષણ પણ ક્રોધાવેશ લાવતા નથી.
તેઓ સર્વકાળ અપ્રમત્તદશામાં રહેતા હોવાથી, સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથારૂપ વિકથા અને કષાયે તે તેમની પાસે આવતા જ નથી. વળી આચાર્ય ભગવાન સદાકાળ અકલુષ- એટલે આતે કે રૌદ્રધ્યાનથી રહિત હોય છે. નિર્મલ હોય છે, કપટ વગરના હોય છે. સરલસ્વભાવી હોય છે.
આચાર્યભંગવતે રાજા-મહારાજાની પેઠે પટધારી અને ગ૭નાસ્થંભ જેવા હેવાથી સદાકાળ પિતાના મુનિગણને સારણ, વારણ, ચાયણ અને પડિચેયણા આપ્યા જ કરે છે. કારણ કે પિતાના ગચ્છમાં સારણાદિ નથી આપતા અને ફેકટ સૂરિમહારાજ બનીને ફરે છે, તેઓને શાસ્ત્રમાં કેવા કહ્યા છે? તે જુઓ -
"जोहा वि लिहंतो, न भइओ जत्थ सारणा नत्थि दंडेण वि ताडतो, स भदओ सारणा जत्थ ॥ १ ॥ जह सीसाइं निकितइ, कोइ सरणागयाण जंतूणं ।
तह गच्छमसारंतो, गुरु वि सुत्ते जो भणिअं॥२॥ जहिं नथि सारण वारणा य, चोयण पडिचोयणा य गच्छम्मि सो गच्छो अगच्छो, संजमकामीहिं मोत्तयो ॥ ३ ॥
गच्छ तु उवेहंतो कुव्वद दीहं भवं विहीए उ । पालतो पुण सिज्झइ, तइयभवे भगवईसिद्धं ॥४॥"
અર્થ-જે ગુરુમહારાજ પિતાના શિષ્યવર્ગને સારણા,