SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આપ્યાની ઈતિહાસ સાક્ષી પૂરે છે. વચનના એકેક પ્રસંગે વડે માણસે શૂળી-ફાંસીની શિક્ષાથી બચી ગયા છે. વચને મંત્રાક્ષરમાં પરિણમવાથી સર્પ વિગેરેનાં મહાવિષ ઉતરી જાય છે. - જ્યારે ભગવાન તીર્થકરદેવ વચનરૂપી રત્નોના સમુદ્ર છે. જેમ તમામ રને સમુદ્રમાંથી નીકળે છે, તેમ જગતના તમામ ય પદાર્થોને બતાવનારા વચને ભગવાન જિનેશ્વરદેવથી પ્રકટ થયા છે. માટે જ ત્રણે જગતના છે એટલે સુરાસુર–મનુષ્યથી પ્રભુજી પૂજાય તે વ્યાજબી જ છે. આ રીતે શ્રીજિનેશ્વરમાં પૂજાતિશય પણ ઘટી શકે છે. દુઃખ માત્રનું અસાધારણ કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાનતા જ છે. આ ત્રણે કારણે જેમણે નિર્દૂલ નાશ કર્યા હોય તેમને મનનું, વચનનું કે કાયાનું દુઃખ કયાંથી હોય? કહ્યું છે કે, “રાગદ્વેષ અજ્ઞાનતા, દુ:ખનાં કારણ તીન, નાશ કર્યો જે નરવરે તે શા માટે દીન.” ભગવાન જિનેશ્વરદેવેના તમામ અપાયે એટલે દુઃખ નાશ પામી જવાથી અપાયાપમ અતિશય પ્રકટ થાય છે. તે પણ વ્યાજબી જ છે. શા–જે ભગવાન જિનેશ્વરદેવના અપાયે-દુખે. સર્વથા નાશ પામ્યાં કહેવાય છે, તે પછી પ્રભુમહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી લેહીના ઝાડા થયા તેનું શું કારણ? સમાધાન–જેટલી વાત કહેવાય છે, તેટલી મોટા ભાગે બનવા એગ્ય વસ્તુનું જ ભારપૂર્વક વર્ણન થાય છે. તેમ જિનેશ્વરદેવેના તમામ અપાયે નાશ થઈ જાય છે. તે પણ કઈક ભાવિભાવની વિચિત્ર પળે ન બનવા 5 બીના પણ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy