________________
૧૭૦
૧૦ શતકીર્તિ સ્વામી, ૧૧ મુનિસુવ્રતસ્વામી, ૧૨ અમસ્વામી, ૧૩ નિષ્કષાયસ્વામી, ૧૪ નિપુલકસ્વામી, ૧૫ નિર્મમસ્વામી, ૧૬ ચિત્રગુપ્તસ્વામી, ૧૭ સમાધિજિનસ્વામી, ૧૮ સંવરસ્વામી, ૧૯ યશોધરસ્વામી, ૨૦ વિજયદેવસ્વામી, ૨૧ મલ્લદેવસ્વામી, ૨૨ દેવપ્રભસ્વામી, ર૩ અનંતવીર્ય સ્વામી, ૨૪ ભદ્રકરસ્વામી. વર્તમાનકાલે પાંચ-મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન
૨૦ જિનેશ્વરદેવે ૧ સીમંધરસ્વામી, ૨ યુમંધરસ્વામી, ૩ બાહસ્વામી, ૪ સુબાહસ્વામી, ૫ સુજાતસ્વામી. ૨ સ્વયંપ્રભસ્વામી, ૭ ઋષભાનનસ્વામી, ૮ અનંતવીર્ય સ્વામી ૯ સુરપ્રભસ્વામી, ૧૦ વિશાળદેવસ્વામી, ૧૧ વાધરસ્વામી, ૧૨ ચંદ્રાનસ્વામી, ૧૩ ચંદ્રબાહુસ્વામી, [ ભદ્રબાહુ ], ૧૪ ભુજગદેવસ્વામી, ૧૫ નમિનાથ સ્વામી, ૧૬ ઈશ્વરદેવસ્વામી, ૧૭ વીરસેનસ્વામી, ૧૮ મહાભદ્રસ્વામી, ૧૯દેવયશાસ્વામી, ૨૦ અજિતવીર્ય સ્વામી,
સવ કાલમાં શાથત ચાર જિનનામે ૧ ઋષભાનનસ્વામી, ૨ ચંદ્રાનનસ્વામી, ૩. વારિણસ્વામી, ૪ વધમાનસ્વામી.
આ ઉપરાન્ત બીજાપણ જિનેશ્વરદેવનાં ૩૦ ચેવિસીના ૭૨૦ અને ૧૬૦ વિજયના ઉત્કૃષ્ટ કાલનાં ૧૬૦ નામે છે. એવાં નામે જાપ કરવાથી આત્મામાં વિનય, ભક્તિ અને ગુણાનુરાગ પ્રકટ થાય છે.
અનંતકાળ ગમે છે, એટલે મનુષ્યક્ષેત્રોમાં તીર્થકર ભગવાને પણ અનંતા થયા છે. અને તેથી ભિન્નભિન્ન નામવાલા અને આપણું જાણીતા નામવાલા પણ અનંતા જિનેશ્વરદેવે.