________________
૧૩૭
[ગુજરાતી ફાગણું] વદિ ચેાથના મધ્ય રાત્રીમાં મહાસતી-વામાદેવીની કુક્ષિમાં સુવબાહુ રાજિષને આત્મા દશમા. દેવલાકમાં મહાસુખને ભાગવી, ર૦ સાગરે પમનું આયુઃ પૂર્ણ કરીને] ઉત્પન્ન થયા.
તે રાત્રીએ અર્ધ જાગૃતદશામાં સુતેલાં મહાસતી વામાદેવીએ ૧૪ મહાસ્વપ્ન જોયાં. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પ--- માલા, ચદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, સરાવર, સમુદ્ર, વિમાન, રત્નરાશી અને નિમ અગ્નિ. ઉપરનાં ૧૪ સ્વપ્ન દેખી વામાદેવી જાગૃત થયાં. સ્વપ્નનું અવધારણ કરી, પેાતાના સ્વામીનાથ. અર્ધસેનનૃપ પાસે આવી, અને સ્વપ્ન વિસ્તારપૂર્વક સંભળાવ્યાં. રાજાએ પેાતાના જ્ઞાનથી અને સ્વપ્નપાકાની પાસેથી તેનુ ફળ સમજીને દેવીને સંભળાવ્યું.
6
રાજા કહે છે કે, હે વિ! આ મહાસ્વપ્ન જોવાથી તમને તીર્થંકર પુત્રનેા જન્મ થશે. તે પુત્ર મહાભાગ્યશાળી થશે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળવાસી દેવ, અસુર અને મનુષ્યાને શુદ્ધધર્મ સંભળાવશે. એવા મહાદાનેશ્વરી, મહાત્યાગી, મહાતપસ્વી, મહાસંજમી, મહાધીર, વીર, ગંભીર, તેજસ્વી અને પ્રભાવશાળી સુપુત્રને તમે જન્મ આપશે.
તે રાત્રીથી મહાદેવી સુખપૂર્વક ગર્ભનું પાષણ કરતાં. જરાપણ વેદના ભાગના વગર નવ માસ ઉપર ૭ દિવસેા ગયે. છતે પાષ [ગુજરાતી માગશર] વદી ૧૦ ની રાત્રીએ, સ જગતમાં સુખમય સમય પસાર થઈ રહ્યો હતા ત્યારે નીલ-કાન્તિવાળા મહાપ્રભાવક પુત્રને જન્મ આપ્યું.
પ્રભુના જન્મ વખતે ચૌદરાજલેાકમાં ક્ષણવાર પ્રકાશ..