________________
૧૩૬
પાસે સંજમ અંગીકાર કર્યું. કેમે કરી વજુબાહુરાજાષ કેવલી થઈમેક્ષમાં ગયા. - સુવણુબાહુ રાજાને ગયા જન્મમાં આરાધેલ ચારિત્રના પ્રભાવથી ઈતિ–ઉપદ્રવ, મારિ–મરકી, દુર્ભિક્ષ વિગેરે આપત્તિથી રહિતપણે રાજ્ય ભેગવતાં ચકરત્નની ઉત્પત્તિ થઈ, તેથી તેણે છખંડ સાધ્યા, અને વિદ્યાધર-નૃપતિ મણિચૂડ રત્નચૂડ વિગેરે ઘણા રાજાઓની પુત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યું. આમ નીતિ-ધર્મ અને સુખમય રીતે જીવન વ્યતીત કરતાં એકવાર ઉદ્યાનપાલકે વધામણ આપી કે, આપણ ઉદ્યાનમાં શ્રી જિનેશ્વરદેવ સમવસર્યા છે અને દેએ સમવસરણ બનાવ્યું છે.
સુવણુબાહુ ચકવતી [ ભગવાન પાર્શ્વનાથસ્વામીનો જીવ ] ઉદ્યાનપાલકનાં વચન સાંભળીને અતિવર્ષથવાથી પુલકિત થયે. અને તેને ઘણું ઈનામ આપ્યું. પિતાની પદ્માવતી વિગેરે પત્નીવર્ગને સાથે લઈ શ્રીજિનેશ્વરદેવને વંદન કરવા અને વ્યાખ્યાન સાંભળવા ઉદ્યાનમાં આવ્યું.
ભગવાન જિનેશ્વરદેવની દેશના "१सम्मत्तं सामाइअं संतोसो ४संजमो अ 'सज्ज्ञायं ।
पंच सयारा जस्स न पयारो तस्य संसारे ॥” ' અર્થ–સમ્યકત્વ, સામાયિક, સંતેષ, સંજમ, અને સ્વાધ્યાય આ પાંચ “સકારે જે મહાભાગ્યવાન આત્માને પ્રાપ્ત થયા હેય જે પુણ્યશાળી આત્માના મન-વચન-કાયામાં ઉપરની પાંચ મહામૂલી વસ્તુઓ દાખલ થઈ હોય તે આત્માને સંસારની ચાર–ગતિનાં દુખ ભોગવવાં પડતાં નથી.
"વા.