________________
૧૧૯
અને વલી જો રાત્રે નાસ્તાપાણી કરનારા સ્વામીનાથ કે સસરાદિયર હોય તે પાછી તેમની તૈયારી કરી આપવાનું અને આ ઉપરાંત પા ડઝન, અર્ધા ડઝન કે પાણા ડઝન છે।કરાં હોય તે તેમને નવરાવવા, ધેાવરાવવાનુ` વિગેરે કામકાજ ચાલુ જ રહે છે. ઉપરાંત સ્વામીનાથ ઘેર પધારે એટલે તેમની પગ-ચપી વિગેરે કામ કરવા છતાં પણ બિચારી અખળાએ તદ્દન લાચાર– કાપાત્ર જીવન જીવે છે.
લગભગ મજુરણ જેવી [ધનાઢ્યની પત્ની હોવા છતાં પણ ઢગી જીવવા છતાં પતિની ગેરહાજરી થઈ—જાય તે બિચારીના રોટલા પણ એશિયાળા થઈ જાય છે. સસરા, દિયર, જેઠ, સાસુ, તેણીને હડધૂત બનાવે છે. જગતમાં અપશુકનીયાળ ગણાય છે. છેકરાઓ પણ ખાપની ગેરહાજરી હોય તે બિચારી માતાને ગાંઠતા નથી, અપમાન કરે છે. રાવડાવે છે. વખતે જુદી રાખે છે મંદવાડ કે છેલ્લી અવસ્થામાં મનપસંદ્ર ચાકરી કરતા નથી. શકા—જો સ્ત્રીઓનું આવું કરુણજીવન છે તેા શા માટે તેણીએ પરણવું જોઈ એ ?
સમાધાન
અનંતકાલથી આત્મામાં કામરાગ એવા ઘર કરીને રહ્યો છે કે, જગતના જીવાને ભાનભૂલા કરી નાખ્યા છે. જેમ દરાજ–કૂના રોગીને ખણતાં ખૂબજ સ્વાદ આવે છે. તેથી અનેકવાર અનુભવેલી ઘડીક પછીની બળતરા યાદ આવતી નથી, પણ ખવાનું જ પસંદ પડે છે, તેમ, ઉપરના હજારે) ભયંકર દુઃખા કરતાં પણ્ પતિસયેાગમાં ઘણું! સ્વાદ સમજીને અજ્ઞાની જીવડા કરાળીયાની જેમ પેાતાની જાતે જ પેાતાનાં દુઃખા વધારવાની જાળ ગાઠવે છે. એટલે જ સુવાવડ આવે ત્યારે ભય કર દુઃખા પડવાથી હવે આવું કામ નહિં
-