________________
૧૦૯
હિંસક રાજા-મહારાજાએ અને ધનવાન લેાકેા માંસ ખાવા માટે પશુઓને ઘણી કદના કરીને મારી નાંખે છે. અધી જાતિના અનાય લેાકેા-મુસલમાન, ઠાકરડા, કાળી, ભીલ, વાઘરી, ધારીયા, ખારીયા, બજાણીયા, રજપુત, પારસી, ખાજા, મેમણુ, મુમના, વહેારા, માચ્છીમાર, કાઠી, સિંધિ વિગેરે અનેક જાતિએ પ્રાયઃ માંસાહાર ઉપર જ રહે છે. અનાર્યાંના અંધા દેશેા તમામ જાતિના જીવાના નાશ કરીને પેાતાની બધી જરૂરીયાતા પુરી કરે છે. જેમકે મોટા ભાગની દવાઓ પ્રાણીઓના નાશથી અને છે. બધી જાતના પક્ષીઓનાં ઇંડા અનાર્યાં ખાવામાં વાપરે છે. મારેમાસ સ્ટીમરા, વાહાણા અને મચ્છવાએ ભરીને માછલાંઓને અનાય લેાકેા લઈ જાય છે. માચ્છલાઓનું ખાતર કરે છે. દવાઓના અખતરાઓમાં હજારા જીવાને નાશ કરે છે. એક વાઘ–દીપડા પકડવા માટે સેંકડા મકરાંઓનેા નાશ કરે છે. દેવીએને પાડા-બકરાં અને ઘેટાંનાં બલીદાન અપાય છે. અનાય જાતિઓના વિવાહ વિગેરે વિલાસામાં ખાપડા અખેલ જીવાના નાશ કરી ઉજાણીઓ ઉડાવાય છે. મુસલમાના મકરાએને મારી નાખીને ઈંઢાના તહેવારા ઉજવે છે. જેમાં ક્રોડા અકરાં અને હજારો ગાયાની કુરબાનીએ અપાય છે.
પશુએ બિચારા રાગથી રીખાય તે તેની દવાએ કાઈ કરતું નથી. દુષ્કાળ વગેરેમાં ઘાસ અને પાણી ખીલ મળે નહી ત્યારે દિવસ સુધી ક્ષુધા-તૃષા ભોગવી ટાંટીયા ઘસીને મરણ પામે છે. તેમાં વળી અનાય લેાકેા તેની કતલ કરે છે.
બધી જાતિઓમાં ગર્ભાવાસની અસહ્ય વેદના સાક્ષાત્ સમજી શકાય તેવી છે. કુતરાં, ગધેડાં વિગેરે પરસ્પર લડીને