________________
૧૪
न्यूढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं । पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः । विष्टामुत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य भूरि । प्रातः पुत्रः कथमपि यया स्तूयते सैव माता ॥
અઃ—નવમાસ ગર્ભ ધારણ કર્યાં. પ્રસવસમયે અત્યુગ્ર વેદના ભાગવી, જન્મ્યા પછી હંમેશ સ્નાન સ્તપાન આલક માંનપડેમાટે, પોતે ખાવાની કાળજી રાખવી તે પથ્યાહાર, ઝાડા વિગેરેથી ખરાખ કરેલાં, વસ્ત્રોનું ક્ષાલન, ઝાડા પેશાબની શુદ્ધિ કરવી, મુસાફીમાં ઉપાડીને ચાલવું, ગરીબી હાય, પતિની ગેરહાજરી હાયતા મસ્જીરીકરી બાળકને ઉચ્છેરવાં, ઘરમાં આવેલી સારી વસ્તુ પાતે ન ખાઈ બાળકોને આપવી. કેટલાંક જીઆળાં માળકા આખીરાત રાવાથી માતાની ઉંઘ બગડાવે તાપણુ, બાળકો માટેની માતાની સહનશીલતા અવર્ણનીય જ છે.
હુ. પેાતે માતાની ઉદારતાથી ચારિત્ર લેઈ શકયા છું. પિતાના ગુણા યાદ કરૂ। અતિ આનંદ જ થાય છે, પરન્તુ તેઓ તા ઘણી વેલી વયમાં પરલેાક પ્રયાણુ કરી ગયા હતા. એટલે તેમની સેવા થઈ નથી, જૈનધર્મ પણ સમજાવી શકયા નથી. પરન્તુ તેમના ગુણા જરૂર યાદ આવે છે. પિતાશ્રીની આરાધના મારા બાલ્યકાલની હશે, તે મને ધ્યાનમાં જ નથી, અને માતુશ્રીની આરાધનાએ સાક્ષાત અનુભવેલી, તેમના સુખથી લખી લીધેલી, અનુમોદનીય હાઈ જણાવી છે.
સંપાદક