________________
અકાલ મરણ થઈ રહેલ સાક્ષાત દેખાય છે. તે બીચાર પામર જીવેનું ગતભવનું મહાપાપોદયનું પરિણામ-દુઃખ. નહિ તે બીજું શું ?
શંકા-જે પાપનું ફળ દુખ છે અને ધર્મનું ફળ. સુખ છે. તે પછી પાપ કરનારા સુખી શા માટે અને. ધર્મ કરનારા દુખી શા માટે? જેમ કે રાજા-મહારાજાઓ, માચ્છીમારો, શિકારીઓ, માંસાહારીઓ, મદિરાપાન-કરનારાઓ, પરસ્ત્રીલંપટ વગેરે જ્ઞાનીઓની દષ્ટિએ પાપીઓ. હોવા છતાં સુખ કેમ ભેગવે છે ? અને સામાયિક વગેરે. ધર્મ કરનારા જ્ઞાનીઓની માન્યતા મુજબ ધમી ગણાવા. છતાં દુખી શા માટે?
સમાધાન–પ્રથમ તે ફળ શબ્દને જ અર્થ સમજ જોઈએ. ધર્મનું અને પાપનું ફળ કહ્યું છે. પણ થડ, ડાલી અને પાદડાં તેને કહ્યાં નથી ને ? વાવવાના દિવસે જ કઈ તુચ્છ ઝાડનાં પણ ફળ આવતાં નથી. પ્રથમ અંકુરા, પછી કેમે કરીને સ્કંધ, શાખા, પ્રશાખા વિગેરે થાય છે અને. છેલ્લે ફળ થાય છે. વળી બધાં બીજે અમુક ટાઈમ. જમીનમાં પડ્યાં રહે છે અને જમીન, વર્ષાદ, આતપ-તડકો. પવન વિગેરેની અપેક્ષાએ ઉગે છે, વધે છે અને ફળે છે.
આજે વાવેલ અનાજના રોટલા આજે જ કઈ ખાઈ શકતું નથી એ તે આસાલ વાવેલું આવતી સાલ ખાવાના કામમાં આવે છે. ગઈ સાલ વાવેલું આ સાલમાં ખાવામાં ઉપાગી બને છે, એજ પ્રમાણે ગયા જન્મનાં કરેલાં પુણ્યપાપનાં ફળ ચાલુ જન્મમાં ભેગવાય છે. પછી ભલે તે ચાલુ
શ. અવે છે.
પ્રમાણે છે