________________
૩૯૯
પ્રાપ્તિ થાય છે. આત્માના વિકાશ કરવામાં ખાદ્ય વેષને મુખ્ય સ્થાન નથી. પણ નિમ ળતાને રાગદ્વેષની મંદતાને અને આત્મ ઉપયેાગની અખંડ જાગૃતિને મુખ્ય સ્થાન કહ્યું છે.
ધ્યાનની વ્યાપકતા
सर्वोपाधिविशुद्धेन ततो जीवेन साध्यते ।
"
>
ध्यानयोगः परः- श्रेष्टो यः स्यान्मोक्षस्य साधकः ॥१॥ पापहि दुष्ट कल्लोलैः, पुण्यं गृह्णाति सुंदरैः । चित्तैरात्मा तथोभाभ्या, भौदासीन्येन मुच्यते ॥२॥ स्वभाव एव जीवस्य यत्तथा परिणाम भाक् । बध्यते पुण्यपापाभ्यां मध्यस्थान्तुं विमुच्यते ॥३॥ ते चहिंसाद्यनुष्टानाद, भ्रमकालुष्यकारकात् । जायन्ते चितकलोला, यथाऽपथ्याद्गदास्तनौ ||४|| तथाऽहिंसाद्यनुष्टात्, स्थैर्यनैर्मल्यकारकात् । जायन्ते शुभकल्लोलाः पथ्यादिव सुखासिका ॥ ५॥ वित्तजालोपसंहारि, यत्पुनर्ध्यानमीदृशम् । औदासीन्यं मतं तद्धि, निर्जरामात्रकारणम् ॥६॥ तदत्र निरोद्धव्यं, चित्तजालं मुमुक्षुणा । तच्च नानाविधोपायै, रागद्वेषादि सूदनैः ॥७॥
ધ્યાનની વ્યાપકતા—યાનયોગ સથી શ્રેષ્ઠ છે.. મેાક્ષના તે સાધક છે. સ ઉપાધિથી વિશુદ્ધ થયેલા જીવે તેને સાધે છે.
ધ્યાનચેાગ કરનાર જીવાએ એકાંત સ્થાને બેસીને