SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ અજારમાં ફેરવીને, ગામ બહાર પાપી પિંજરામાં ફાંસીએ ચડાવવા લઈ જાય છે તેને આ મધા કાલાહલ સંભળાય છે. આ વિચિત્ર ખુલાસાને ભાવાર્થ રાજકુમારી સુલલિતા વિગેરે સમજ્યાં નહિ પણ મહાભદ્રા તરતજ સમજી ગયાં કે કોઈ પાપ કરનાર જીવ નરકે જવાની તૈયારીવાળે આટલામાં આન્ગેા જણાય છે. તેને લઇને ગુરુશ્રીએ આ હકીકત કહી છે. સાઘ્વીજી મહાભદ્રા બહુજ દયાળુ સ્વભાવનાં હતાં તેઓશ્રી કરુણાથી એટલી ઉઠયાં. ભગવન્ ! તે ચાર કઈ રીતે ખચી શકે ખરા કે ? સંમતભદ્રસૂરી એલ્યા. તમારૂ દન થવાથી અને ત્યારપછી મારી પાસે આવવાથી તેને છુટકારો થઇ શકે તેમ છે. મહાભદ્રાએ કહ્યું, ભગવાન ! જો એમ છે તેા આપ આજ્ઞા આપે. તે હુ તેની પાસે જઉ' આચાર્ય શ્રીએ કહ્યું. ઘણી . ખુશીથી તેની પાસે જાએ, અને તેને જાગૃત કરે. સાધ્વીજી મહાભદ્રાને ઉપદેશ-ગુરુશ્રીની રજા થતાં મહત્તરા સાધ્વીમહાભદ્રા તરતજ જયાં ચક્રવતી' અનુસુદર ઉભેલા હતા ત્યાં તેની સન્મુખ આવીને ઉભાં રહ્યાં. અને ખેલ્યા ! ભદ્રે ! ભગવાન સદાગમનું શરણ લે. “આ સાધ્વીજીને જોતા ચક્રવતીનાં નેત્રો શાંત થઇ સ્થિર બન્યાં તેમના સન્મુખ એકી નજરે તે જોઈ રહ્યો. સાધ્વીજીએ આગળ ચલાવ્યુ કે, ગુરૂશ્રી તમારા સબંધમાં કહે છે કે, આ ચક્રવતી એ નરકે જાય તેવી તૈયારી કરી છે છતાં સદાગમનુ શરણુ લેવાથી તેને ઉદ્ધાર થશે
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy