SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ અને જરૂર પડતાં થોડા શબ્દ વિચારપૂર્વક બેલવાનું છવને શીખવે છે. આ માતા જીવને વચનથી થતા દોષમાંથી બચાવી લે છે. ૨ ૩ ત્રીજી માતા એષણસમિતિ છે, તે શરીરના ટકાવને માટે ભેજન, પાણી લેવાં પડે તે નિર્દોષ, સાત્વિક અને જરૂરીયાત જેટલાંજ વખતે લેવાં એવું જીવન શીખવે છે. આ માતા જીવને ભેજન પાણી આદિથી લાગતા દેથી બચાવે છે. • ૪ આદાન સમિતિ–ચેથી માતા કાંઈપણ વસ્તુ-ચીજ લેવી મૂકવી હોય તે દૃષ્ટિથી જોઈને, રાત્રી હોય તો કેમળ ઉન યા મોર પિંછથી જમીન પુંજીને કોઈ જીવને નુકશાન-પીડા ન થાય તેમ લેવા મૂકવાનું જીવને શીખવે છે. આ માતા લેવા મૂકવા નિમિત્તે થતા દેથી જીવને બચાવે છે. ૪ પ પારિષ્ઠોપનિક–આ પાંચમી માતા છે તે સદેષ આહારાદિ તથા પિશાબ, ઝાડ વિગેરે કઈ જીવને નુકશાન–પીડા ન થાય તેવી અચિત જીવ વિનાની ભૂમિ ઉપર ત્યાગવાનું જીવને શીખવે છે. વસ્તુના ત્યાગવા નિમિત્તે થતા દોષથી આ માતા જીવને બચાવે છે. ૫ ૬ મનગુપ્તિ છઠી માતા મનમાં અશુભ વિચારો કે ઈ પણ આવવા ન દેવા, સારા વિચારો કરાવવા અને પ્રસંગે નિર્વિકલ્પસ્થિતિમાં મનને રાખવાનું જીવને શીખવે છે, મનથી થતા દાથી જીવને આ માતા બચાવે છે. હું
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy