SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ન હતા. ગુરુના ઉપદેશની તથા આત્મભાનની જાગૃતિ ન હતી, તેને લઈ ને મનની વૃત્તિએ ડામાડોળ થયા કરતી હતી, તેટલામાં જ તેના સદ્ભાગ્યે સાધ મંત્રી તેની પાસે પ્રગટ થશે. · આપેલા ગુરુના એધનું સ્મરણ થયું.’ ગુણધારણે પેાતાના વિચારે તેને જણાવ્યા, તે સાંભળીને સાધ એટલી ઉચેા: મારા નાથ ! તમે જે આ વિચારા મને કહ્યા અને કર્યાં તે તમને બહુ નુકશાન કરનારા છે, તમારા આત્મહિતની આડે આવનારા છે, અવળે માગે દોરનારા છે, એ અજ્ઞાનતાની-ભાન ભૂલાયેલાની નિશાની છે. પ્રભુ ! હું ખાત્રીથી કહું છું કે આ વિચાર તમારા પેાતાના નથી તેમ સ્વાભાવિક પણ નથી, પણ પેલા દુરાત્મા મહામેહના તે વિચારે છે. તેના આશ્રિત જે ચિત્તવૃત્તિમાં છુપાઈ રહેલા છે તેની પ્રેરણાનું આ પરિણામ છે. કાઈપણ સાધકને જ્યારે કાઈ મહાવિદ્યા સિદ્ધ થવા આવે છે તે વખતે જેમ વેતાળાદ્ધિના ઉપદ્રવ થાય છે તેમ તમારા આ માંગલીક દીક્ષા પ્રાપ્તિ સિદ્ધિના પ્રસ`ગે આ વિઘ્ન છે, તેઓ ચિત્તવૃત્તિમાં રહીને ગુપ્તપણે ઉન્નતિના ખરા વખતમાં વિઘ્ન કરવા તમને પાછા પાડવા પ્રગટ થયા છે માટે તે પાપીઓથી ઢગાશે નિહ. સદ્ગુધની આ વાત ગુણુધારણના મનમાં ઉતરી, તરતજ પરિણામમાં પલટા થયા. તેણે કહ્યું, મંત્રીરાજ ! મારે આ મહામેાદિને કેવી રીતે હઠાવવા ? સાધે કહ્યું તમારા પેાતાના જ મળથી. ગુણધારણે કહ્યું તે મને તે
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy