SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ છઠ્ઠી અશુચિ ભાવના જીવને કહે છે કે આ દેહ લેહી, માંસ, હાડ, ચામડી, મજ્જા, વીર્ય, આંતરડા, કફ, મળ, મૂત્રાદિ અશુચિ પટ્ટાથી ભરેલે છે. જેમાંથી નવ કે અગીયાર દ્વારા નિર'તર અશુચિને બહાર વહેવરાવ્યા કાઢયા કરે છે, તેવા અપવિત્ર દેહ ઉપર મેાહુ કે મમત્ત્વ કરશે નહિ. સાતમી આશ્રવ ભાવના જીવને સમજાવે છે કે, મન, વચન, શરીરની શુભાશુભ પ્રવૃત્તિથી શુભાશુભ કર્મ આવ્યા કરે છે. તે આશ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ વિષય, મનાદિ ચેાગ, આત્ત અને રૌદ્રધ્યાન એ અશુભ આશ્રવ આવવાનાં કારણેા છે. મૈત્રી, પ્રમેાઢાઢિ ભાવનાથી વાસીત મન, શરીરની ધાર્મિક વ્યાપારમાં પ્રવૃત્તિ અને વચનની શાસ્ત્રાનુસાર સત્ય બેલવામાં પ્રવૃત્તિ તેથી શુભ આશ્રવ—પુન્ય અંધ થાય છે. આશ્રવથી જીવા વારવાર નવીન જન્મ લે છે. ७ આઠમી સવર્ ભાત્રના જીવને કહે છે કે, મિથ્યાત્વાદિથી આવતા કને અટકાવવાં તે સંવર છે, મિથ્યાત્વની સામે સમ્યગ્દર્શન, અવિરતિની સામે વિરતિ–ઇચ્છાને નિરાધ. કષાયની—ક્રોધ, માન, માયા, લેાલની સામે ક્ષમા નમ્રતા, સરલતા, અને સંતોષ. મન, વચન, શરીરની પ્રવૃત્તિ સામે, નિવિચાર, મૌન અને સ્થિરતા. પ્રમાદની સામે અપ્રમાદ, વિષયાની સામે સયમ તથા મનની સ્થિરતા અને શુભપ્રવૃત્તિવાળા ધર્મ ધ્યાનથી આખ્ત રૌદ્ર ધ્યાનમાં જય કરવા,૮
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy