SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ अर्कै नम : આત્માનો વિકાશક્રમ અને મહામેાહના પરાજય. પ્રકરણ પહેલ આત્માના વિકાશક્રમ. આત્મા અનાદિ છે. વિશ્વઅનાદિ છે. કાળ અનાદિ છે. આત્મા અને કના સંબંધ અનાદ્વિ છે. પ્રથમ આ અને પછી આ’ એમ આ બાબતમાં કઈ રીતે કહી શકાતુ નથી આ કેયડા ઉકેલવા વિશ્વના અનેક ધર્માએ-યના નાયકે એ પ્રયત્ન કરેલા જણાય છે. પણ છેવટે તે બાબતમાં અમુક વસ્તુએ અનાદિ છે; આજ નિણૅય ઉપર તેમને આવવું પડયુ` છે. આત્મા અને કના સબંધ અનાદિ માનવા છતાં પુરૂષ પ્રયત્નથી તે બન્ને જુદાં પડી શકે છે, અને આત્મા પરમશાંતિમાં મગ્ન થાય છે, આ વક્તવ્ય ઉપર આ પુસ્તકનેા અને વિશ્વનાં ધર્મના પાયેા રચાયેલેા છે. આત્મા અને કના સંબંધ જ એવા પ્રકારના હાવાથી તેમાં આ. વિ. ૧ > -
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy