________________
૨૦૭
કસેાટીમાંથી પસાર થઇ શકે તેવી હેાય છતાં તે ખાટી માને છે. આથી આગળ વધીને ખીજાના તાત્ત્વિક વચના ઉપર વિચાર કરવાની પણ તે ના પાડે છે.
સ્નેહરાગ—આ ખીજા મિત્રનું નામ ભવપાત છે. જ્ઞાનીએ તેને સ્નેહરાગ પણ કહે છે. આ રાગ કેશરીના મિત્રના સ્વભાવ ધન, સ્ત્રી, પુત્ર, પુત્રી સગાં સબંધી, પિરવાર અને બીજી અન્ય વસ્તુઓ ઉપર જીવને અત્યંત રાગ–ગાઢ આસક્તિ કરાવવાનો છે. તે જીવની એવી સ્થિતિ કરી મૂકે છે, તેના વિના ઘડી પણ રહી શકતા નથી, આત્મભાન ભૂલીને આ ક્ષણિક વસ્તુઆમાં આસક્ત થઇ રહે છે.
વિષયરાગ–ત્રીજા મિત્રનુ' નામ વિષચરાગ છે. તે વિશ્વમાં વિવિધ પ્રકારની લીલાના અનુભવ કરતે નિરંતર ફરતે ફરે છે. જીવને શબ્દમાં, રૂપમાં, રસમાં, ગધમાં અને સ્પર્શીવાળા વિષયામાં લલચાવીને સાવવાનું કામ કરે છે. આ ત્રણ મિત્રોની મદદથી રાગકેશરીએ આખા જગતને જીતી લીધુ છે. તેથી આગળ વધીને કહું તેા વિશ્વને પેાતાના ચરણમાં નમતું કર્યુ` છે. પેાતાના પગ નીચે રગદોળાતું અનાવ્યુ છે તેમાં આ ત્રણ મિત્રોની તેને પુરતી મદદ છે. આ એક મિત્રમાં એવી શકિત છે કે વિશ્વને સન્મા`થી ભ્રષ્ટ કરીને પેાતાના આજ્ઞાંકિત સેવક અનાવે છે. પ્રભુના પથમાં ચાલવા ઇચ્છતા જીવાએ આ ત્રણ મિત્રો પેાતાની પાસે રહેલા છે કે નહિ તેની તપાસ કરવી.
મૂઢત!—રાજન્ ! રાગકેશરીમાં મૂઢતા નામની રાણી