________________
૧૬o
સંસારી જીવ ધીમે ધીમે આ ભેગવિલાસમાં ભાન ભૂલ્ય, અને છેવટે આગળ વધવાના સંગમાં પણ પાછો હો. દેવજીવન આમ પુરણ કરીને પાછા મનુષ્યજીવનમાં આવ્યો અને એક ભરવાડને ઘેર જન્મ પામ્યો. પૂર્વના ધાર્મિક સંસ્કારો દઢ ન હતા, દેવભવમાં તેને વધારે પિષણ ન મળ્યું, તેના પરિણામે અહીં પ્રતિકૂળ સંયોગોમાં આત્મિક જીવનને પિષણ ન મળે તેવા સ્થાને જન્મ મળે. પરિણામે સદાગમ અને સમ્યગુદર્શનનો સમાગમ અહીંના થયે, ગૃહસ્થ ધર્મ પણ ભૂલા, કેમકે તે ગૃહસ્થ ધર્મ, સદાગમ અને સમ્યગ્રદર્શનના સહવાસ વિના એકલે રહેતે જ નથી. કેવળ ભદ્રિક પરિણામ તેની પાસે હોવાથી કિલષ્ટ પાપકર્મ તેણે ન બાંધ્યું. ભદ્રિક પરિણામમાં એવો ગુણ છે કે તે પાપથી સદા ડરતો રહે છે. આવી સ્થિતિમાં તેનું આયુષ્ય પુરૂં થયું, ત્યાંથી તિષ્ક દેવેમાં દેવ થયે, વિવિધ ભાગો ભેગવી ઈન્દ્રિાને તૃપ્ત કરી. અહીં મહામહ અને તેના પરિવારને વારંવાર પરિચય થયા કરતું હતું, તેમની સાથે તેને સારો સંબંધ બંધાયો. સદાગમ અને સમ્યગ્ગદર્શનને તે ત્યાં ભૂલી જ ગયે. તેના અભાવે આર્તધ્યાને મરણ પામી પશુજાતિમાં આવ્યું. ત્યાંથી ફરી મનુષ્ય થયો, ત્યાં ગુરૂને સમાગમ થયે. સદાગમ અને સમ્યગદર્શન ત્યાં ફરી મળ્યા, તેનાથી સારો લાભ થશે. મરીને બીજે દેવલોકે દેવ થશે. તે દેવલોકના આનંદમાં પાછું ભાન ભૂલાયું. ત્યાંથી ચવીને કાંચનપુરમાં મનુષ્ય થયે. આવા અસંખ્ય ભવો થયા. કેઈ સ્થળે સદાગમને મેળાપ થતા, પાછો તેને