________________
૧૫૦
હનને કેદમાં નખાવ્યા, તેના કપરિણામે પણ કેદ કરવાની સમ્મતિ આપી. કેદખાનામાં નરક જેવાં દુઃખા ભાગવી, ધર્મરૂપ ધન વિનાના રૌદ્રધ્યાનમાં મરણ પામી તે સાતમી નરકે ગયા.
પ્રજાને લુટીને મેળવેલા ધનના ઢગલાઓ, અંતેઉરમાં એકઠી કરેલી હજારા રાણીએ અને સમાન્ય સ્ત્રીઓ, વિશાળ રાજ્ય અને તેના પરિવાર બધા અહી જ પડયે રહ્યો. અહા ! શક્તિના તથા વખતના કેવા દુરૂપયોગ !અને ગુરૂના ઉપદેશની ઉપેક્ષાનું કેવું ભય'કર પિરણામ ?
પ્રકરણ નવમુ.
ચઢતીપડતી સ્થિતિ.
સત્યસ્વરૂપના ભાન વિના સ*સારી જીપ ઇન્દ્રિયાના વિષયમાં સાચું સુખ માની બેઠા, તેને મેળવવા તેણે કેઈ વખતે ક્રોધના ઉપયેાગ કર્યાં, પુન્યના ઉચે વિષયા પ્રાપ્ત થતાં અભિમાનમાં ફસાયે। નવાં સાધના મેળવવા અને મેળવેલાં ટકાવી રાખવા કપટ અને લેાસના ઉપયેાગ કર્યાં. અજ્ઞાનતાના કારણે અનેક જીવેાના વધ કર્યાં, અસત્ય એલ્યે, ચારી કરી, પરસ્ત્રીમાં લેાભાયા, વિવિધ સાધનાના સંગ્રહ કર્યાં. પુન્ય પુરૂ થતાં સ્વપ્નની માફક બધી સમૃદ્ધિ વિખરાઈ ગઈ, પ્રવૃત્તિ કરતાં પાછી ન મળી. તે નિમિત્તે