SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ વિšળ અનેલેા ઘનવાહન રાણીને યાદ કરીને રડવા લાગ્યું. માથાં પટકવા-કુટવા લાગ્યા. ટુ'કામાં કહીએ તેા દેહની પણ દરકાર કર્યાં વિના મરવા જેવી સ્થિતિપર આવી પહોંચ્યા. અલક મુનિએ ફરી રાજાને જાગૃત કર્યા— કોઈ માણસે અકલક મુનિને આ વાતની ખબર આપી, તેઓ તેના ઉપર દયા લાવીને જાગૃત કરવા માટે ફ્રી આલ્હાદનપુરમાં આવ્યા. અકલ'ક મુનિએ જાગૃતિ આપતાં જણાવ્યું કે કેમ ભાઈ ! આ તું શું કરે છે? સદ્યાગમના વચને વિસરી ગયે! ? પેલા મહામાહે તને ઠગ્યેા છે. પેલા શોક તારા હૃદયમાં પેસીને તને રડાવે છે. મેહમુંઝાવે છે. સદાગમે તને વિશ્વની અનિત્યતા સમજાવી હતી તે તું ભૂલી ગયા કે ? વિશ્વના તમામ જીવા કાળના મેઢામાં છે, તેઓ આટલું જીવે છે એજ આશ્ચય છે, મરણુ કાઇના પ્રેમ, સંબંધ, વય કે અંધન જોતું જ નથી. ઢગલાઓ, મત્રો કે તંત્રો, વૈદો કે ઔષધીએ એ જીવને અચાવી શકતી નથી. દેવા કે ઇંદ્રાનું પણ જોર મરણ આગળ ચાલતુ નથી. તેએ પણ મરણધમી હોઇ પરાધિન છે. દરેકને આ માર્ગે અવશ્ય જવાનુ છે તેા પછી કાઈ તે માગે જાય તેને માટે ગભરાવાનુ કાંઈ કારણ નથી. ધનના શાકથી દૂર કરવા અકલક મુનિએ ધ દેશનામાં તત્ત્વજ્ઞાનના પ્રવાહ ખુબ વહેવરાવ્યા, પણ ઘનવાહનતે આ વ્હાલી ! એ પતિવત્સલા ! એ પ્રાણ દેવી ! તુ' કયાં ગઈ ? તારા વહે મરૂ' પ્રિયા ! આ છું. એક વાર
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy