________________
૧૨૪
સાથે રણાંગણમાં ઉતર્યાં, શસ્ત્રોના ચળકાટથી ચિત્તવૃત્તિ અટવીમાં પ્રકાશ જેવા ભાસ થવા લાગ્યા.
આ તરફ જ્ઞાનાસંવરણ તથા દુષ્ટાભિસ ંધિ વિગેરે મહામેાહના અનેક રાજાઓએ રણશીગા વગાડતા, પેાતાના શરીરની કાળી છાયા વડે સ’સારીજીવની ચિત્તવૃત્તિને અધકારમય બનાવી દીધી. સÒાધમત્રીએ જ્ઞાનના પ્રકાશવર્ડ જીવની ચિત્તવૃત્તિમાં પ્રકાશ નાખવા માંડયે, તે સામે જ્ઞાનાસંવરણે તથા દુષ્ટાભિસંધિએ વિવિધ વિકલ્પાના માડાના ગેટ ગેાટા જીવની ચિત્તવૃત્તિમાં ઉત્પન્ન કર્યા, તેને લઈને જ્ઞાનના પ્રકાશ આચ્છાતિ થઈ ગયા. જ્ઞાન દેખાઈ જતાં પ્રિયમ'ની ચિત્તવૃત્તિમાં અંધકાર વ્યાપી રહ્યા. શુ કરવું તે કાંઈ તેને સુજયું નહિ. મહામહના સુભટા તા અંધકારમાં રહેવા અને ઘા કરવાને ટેવાયા હતા, આ અંધકારને જીવની અજ્ઞાનતાના લાભ લઈને તેએએ ચારિત્રધર્માંના સૈન્યના જીવના સદ્ગુણ્ણાનેા ઘાણ કાઢી નાખ્યા. કાયરા કપી ઉઠયા અને નાશ ભાગ કરવા લાગ્યા. જીવને સાધ મંત્રી ઘવાયા, તેના અભાવે શૂરવીર છતાં ચારિત્રવના સુભટો, તપ, અકિંચન, બ્રહ્મચર્ય, સષ્ક્રિયાદિ નિષ્ફળ નિવડયા. સાધ વિનાના સંતાષ બહુ ઉપયાગી ન થયા. ચારિત્રધર્મ, અને યતિકુમારાદિની શક્તિ કુંઠિત થઈ ગઈ. મહામહાદિના શસ્ત્રના પ્રહારથી જર્જરીત થઈ સૈનિકે સદ્ગુણા ટપાટપ રણમાં પડવા લાગ્યા, જેમજેમ ચારિત્રધર્મીના સુભટા પાછા હઠવા લાગ્યા, તેમ તેમ મહામેાહના સુભટો
આગળ ધસવા લાગ્યા.